મનોરંજન

આવા નોટી બોલ્ડ ડ્રેસના કારણે હિરોઈનને લોકોએ સંભળાવી ખરી ખોટી, હવે મેદાનમાં આવીને જવાબ આપ્યો

બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. નુસરત ભરૂચા તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત તેના બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. નુસરત તેના હોટ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નુસરતે એવી તસ્વીર શેર કરી છે જેના કારણે એ ચર્ચાનો વિષય બની હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચા હાલમાં જ ફિલ્મફેર એવોર્ડ્સમાં ગ્રીન કલરના બોલ્ડ આઉટફિટમાં પહોંચી હતી. નુસરતના આ ડ્રેસને મીકસ રિસ્પોન્સ મળ્યો હતો. ઘણા લોકોએ નુસરતના આ ડ્રેસના વખાણ કર્યા હતા તો ઘણા લોકોએ તેને આ ડ્રેસને લઈને ટ્રોલ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતને તેના આ ટ્રોલર્સને જડબાતોબ જવાબ આપ્યો હતો. નુસરતએ કહ્યું હતું કે, આપણા દેશમાં કોઈ પણ તેમાં મુદ્દા પર કંઈ પણ કહી શકે છે. જે રીતે તમે બધા સૂચનો આપી રહ્યા છો તો મને ન હક છે પસંદગીના આઉટફિટ પહેરું.

 

View this post on Instagram

 

A post shared by H&B Bytes (@hollywood.bollywood.bytes) on

નુસરતે વધુમાં કહ્યું હતું કે, જયારે તેને આ ડ્રેસ પહેર્યો હતો ત્યારે તે ખુબ જ કોન્ફિડેન્ટ હતી. તેથી તે ડ્રેસને કોન્ફિડેન્ટ સાથે કેરી કરી શકી હતી.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Insights (@bollyinsights) on

નુસરતે કહ્યું હતું કે, જો ડ્રેસ સારી રીતે ફિટ ના હોય તો તે ડ્રેસ લુકમાં પણ પર્ફેકટના લાગે અને લુકમાં પરફેક્ટ ના લાગે તે ડ્રેસને હું બિલકુલ પહેરતી જ નથી. મારા મિત્રોએ મારા આ આઉટફિટને લઈને ઘણી તારીફ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2006માં આવેલી ફિલ્મ ‘જય માં સંતોષી’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નુસરત ભરૂચાનો ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના અવતારને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2011માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો.આ સુપરહિટ ફિલ્મ બાદ નુસરતે પાછળ ફરીને જોયું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતને પ્રસિદ્ધિ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી મળી હતી. નુસરત છેલ્લે આયુષ્માન ખુરાના સાતેહની ફિલ્મ ડ્રિમ ગર્લમાં જોવા મળી હતી. નુસરત ‘છલાંગ’ફિલ્મમાં નજરે આવશે. નુસરત રાજ કુમાર સાથે ‘છલાંગ’માં લીડ રોલમાં જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

ફિલ્મ ‘છલાંગ’ની વાત કરવામાં આવે તો તે કોમેડી ફિલ્મ છે. જે નોર્થ ઇન્ડિયન એફ ફંડેડ સેમી ગવર્મેન્ટના પીટી માસ્ટરની મોટિવેશનલ જર્ની પર આધારિત છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.