મનોરંજન

નુસરત ભરુચાએ શેર કર્યો બોલ્ડ તસવીરો, કમરનો ભાગ જોઈને લોકોએ કહ્યું ‘કાતર ખોટી જગ્યાએ ચાલી ગઇ?’

કાર્તિકની અભિનેત્રીએ ફેશનના નામ પર એવો વિચિત્ર ડ્રેસ પહેર્યો કે લોકો ભડકી ગયા, જુઓ કાતિલ તસ્વીરો

પંચનામા ગર્લથી જાણીતી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. નુસરત ભરૂચા તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

નુસરત તેના બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. નુસરત તેના હોટ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નુસરતે એવી તસ્વીર શેર કરી છે જેના કારણે એ ચર્ચાનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

ફિલ્મ ફેયર એવોર્ડ્સ 2020ના નોમિનેશન માટે ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ યુસુફ અકબર અને ઓહ બોયની ડિઝાઇન કરેલું લીલા કલરનું થાઈ હૈ સ્લીટ ગાઉન પહેર્યું હતું.

આ વન શોલ્ડર ગાઉનમાં નુસરત ઘણી ખુબસુરત લાગી રહી છે. નુસરતની આ અલ્ટ્રા થાઈ સ્લીટ ગાઉનમાં અપર થાઈ પર બનેલું ટેટુ પણ નજરે આવી રહ્યું છે.

નુસરતના આ અંદાજની ઘણી તારીફ કરવામાં આવી હતી. આ ડ્રેસમાં તેની અદાઓને કોઈ ખતરનાક બતાવી રહ્યું છે તો કોઈ તબાહી મચાવનાર બતાવી રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પ્રિયંકા તેના ગ્રેમી લુકના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ડ્રેસમાં તેની નેકલાઇન ઘણી ડીપ હતી. આ લુકના કારણે પ્રિયંકાને ઘણું ટ્રોલ પણ થવું પડયું હતું.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2006માં આવેલી ફિલ્મ ‘જય માં સંતોષી’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નુસરત ભરૂચાનો ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના અવતારને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2011માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો.આ સુપરહિટ ફિલ્મ બાદ નુસરતે પાછળ ફરીને જોયું ના હતું.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતને પ્રસિદ્ધિ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી મળી હતી. નુસરત છેલ્લે આયુષ્માન ખુરાના સાતેહની ફિલ્મ ડ્રિમ ગર્લમાં જોવા મળી હતી. નુસરત ‘છલાંગ’ફિલ્મમાં નજરે આવશે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

૨૦૧૮ માં રિલીઝ થયેલી સોનુ કે ટિટુ કી સ્વીટીમાં ડાયરેક્ટરે ફીમેલ લીડ તરીકે નુસરત ભરુચાને તક આપી હતી, હવે એણે ડ્રીમ ગર્લમાં આયુષમાન ખુરાનાની હીરોઈન બનાવી છે. રાજ શાંડલ્ય આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે અને છબરડાઓથી ભરપૂર આ કોમેડી ફિલ્મ સ્વીકારતા પહેલા નુસરતે ઝાઝો વિચાર નહોતો કર્યો. હકીકતમાં ‘ડ્રીમ ગર્લ’ માં ડ્રીમગર્લ આયુષમાન ખુરાના છે, નુસરત નહિ.