મનોરંજન

લાખો રૂપિયાનું બેગ લઈને મુંબઈના રસ્તા પર નીકળી નુસરત, એકલા શર્ટમાં ડ્રિમ ગર્લને જોઈને ચાહકોએ કરી આવી કમેન્ટ

૭ તસવીરો જોઈને ચાહકો બોલી ઉઠ્યા, નીચે કઈ પહેર્યું છે કે નઈ? જુઓ

અભિનેત્રી નુસરત ભરૂચા પોતાના અભિનયની સાથે સાથે પોતાની ફેશન સ્ટાઇલ અને હોટનેસને લીધે પણ ચર્ચાનો વિષય બનેલી રહે છે. સોશિયલ મીડિયા પર ખુબ સક્રિય રહેનારી નુસરત અવાર-નવાર પોતાની હોટ અને ગ્લેમર તસ્વીરો શેર કરતી રહે છે. ચાહકોને પણ તેની તસ્વીરો ખુબ પસંદ આવે છે જો કે ઘણીવાર તે પોતાની ફેશનને લીધે આલોચનાનો શિકાર પણ થઇ ચુકી છે.

Image Source

તાજેતરમાં જ નુસરત બાંદ્રાના એક સલૂનની બહાર સ્પોટ થઇ હતી, આ દરમિયાન તેણે સફેદ થાઈ શર્ટ પહેરી રાખ્યો હતો, અને મેચીંગ જૂતા પણ પહેરી રાખ્યા હતા. હંમેશાની જેમ નુસરત આ ડ્રેસમાં પણ ખુબ જ લાજવાબ લાગી રહી હતી.

Image Source

જો કે અમુક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી કેમ કે નુસરતે માત્ર શર્ટ પહેર્યો હતો માટે એક યૂઝરે કમેન્ટ કરતા કહ્યું હતું કે શું નુસરત પેન્ટ પહેરવાનું ભૂલી ગઈ છે!

Image Source

આ સિવાય ચાહકોનું ધ્યાન નુસરતે કેરી કરેલા બ્લેક બેગ પર પણ ગયું હતું. નુસરતનું આ બેગ Gucci બ્રાન્ડનું છે અને તેની કિંમત 1,02,419 જણાવવામાં આવી રહી છે. નુસરતના લુકની સાથે સાથે તેનું આ બેગ પણ ચર્ચાનો વિષય બની ગયું છે.

Image Source

નુસરત છેલ્લી વાર ફિલ્મ છલાંગમાં જોવા મળી હતી. ફિલ્મમાં રાજકુમાર રાવ પણ મુખ્ય કિરદારમાં હતા. હાલ નુસરત ફિલ્મ છોરીની શૂટિંગમાં વ્યસ્ત છે, અને તે સની કૌશલની સાથે ફિલ્મ હુડદંગમાં પણ જોવા મળશે.