બોલીવુડની આ કઈ હોટ એક્ટ્રેસે ફ્લોન્ટ કર્યા તેના ટોન્ડ લેગ્સ, સામે આવી ગ્લેમરસ તસવીરો

હોટ લેગ્સ અને થાઈસ દેખાડતી નજરે આવી આ અભિનેત્રી- જુઓ કાતિલ PHOTOS

બોલિવુડ અભિનેત્રી નુસરત ભરૂચા તેની સ્ટાઇલ સાથે એક્સપરિમેન્ટ કરવાનું સારી રીતે જાણે છે. તેમજ એક એ કારણ પણ છે કે, અભિનેત્રી રિલેક્સ્ડ, ઇઝી-બ્રીજી અને આરામદાયક કપડામાં પણ સુપર હોટ લાગે છે.

હાલમાં જ નુસરતને મુંબઇના બાંદ્રામાં સ્પોટ કરવામાં આવી હતી. નુસરતે ઓલ બ્લેક આઉટફિટ પસંદ કરી હતી. તેમાં તે કમાલની લાગી રહી હતી.

નુસરતે બ્લેક કલરનું રોમ્પર પહેર્યુ હતુ. જે બ્લેક કલરનું સ્કિની ફિટ પ્લે સૂટ હતુ. તેમાં હોલ્ટર નેકલાઇન બનેલી હતી. જેમાં સ્ટાઇલ કોશંટ એડ કરવા માટે અભિનેત્રીએ લેયરિંગનો ઓપ્શન પસંદ કર્યો હતો.

નુસરતે તેના લુકને કમ્પલિટ કરવા માટે મિનિમલ મેકઅપ કર્યો હતો અને સાથે Adidas ના વ્હાઇટ સ્નીકર્સ કેરી રહ્યા હતા. આ ઉપરાંત કોરોનાને ધ્યાને રાખી તેણે સેફ્ટી માટે માસ્ક પણ કેરી કર્યુ હતુ.

નુસરતે તેની સાથે લગ્ઝરી ફેશન હાઉસ Gucci નું રાઉન્ડ ક્રોસ બોડી બેગ કેરી કર્યુ હતુ. જેની કિંમત 1,03,272 રૂપિયા છે.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

થોડા સમય પહેલા કામ બાબતે નુસરત આઉટિંગ માટે સફેદ રંગના કુર્તા સાથે સ્પોટ થઇ હતી, જેની સાથે તેણે સફેદ પાયજામો પહેર્યો હતો. આ સિંપલ એલિગેટ જોવા મળી રહેલા લુકમાં નુસરતે જે કુર્તો પહેર્યો હતો તે કોલર વાળી ડિઝાઇનનો હતો જયારે સાથે સિલ્વર કલરની હિલ્સ કેરી કરી હતી.

નુસરતે આ સાથે ફંકી લુક વાળુ માસ્ક કેરી કર્યુ હતુ. જે શાનદાર પણ લાગી રહ્યુ હતુ. ત્યાં જ તેણે તેના વાળને કર્લી લુક આપ્યો હતો. જો કે, આ પૂરાા લુકમાં એક વસ્તુ હતી જે તેના લુકને થોડી બગાડી રહી હતી.

નુસરતે સફેદ રંગના કુર્તાની અંદર લોન્ગ ઇનરવિયરની જગ્યાએ માત્ર બ્રા પહેરી હતી અને એવામાં કેમેરાની ચમકને કારણે તે નજર આવી ગઇ. આ બાબતે તેને ઉપ્સ મોમેન્ટનો શિકાર થવું પડ્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by yogen shah (@yogenshah_s)

Shah Jina