મનોરંજન

બૉલીવુડની આ હોટ અભિનેત્રી ભૂલથી પુરુષોના ટૉઇલેટમાં ઘૂસી ગઇ હતી ને પછી અંદર જતા વેંત જ…વાંચો આગળ

આપણા રોજબરોજના જીવનમાં કયારેક એવું બને છે કે લોકો ઉતાવળમાં ભૂલથી લેડીસ ટોયલેટમાં ઘુસી જતા હોય છે. એવું કેટલાય લોકો સાથે થયું હશે. લોકો કામની વ્યસ્તતામાં અને ઉતાવળમાં ભૂલથી બીજા ટોયલેટમાં જતા રહે છે. દરેકના જીવનમાં આવી ભૂલ કદાચ થઇ જ હશે. બોલિવૂડની સુંદર અભિનેત્રી નુસરત ભરૂચાએ પોતાના જીવનનો સૌથી મોટો ખુલાસો કર્યો.

 

View this post on Instagram

 

Purple 💜 Outfit @vasavishah Earrings @sachdeva.ritika Makeup @im__sal Hair @aliyashaik28 Stylist @nidhijeswani Photos @amey_ghatge

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતની આવનારી ફિલ્મ ડ્રિમ ગર્લના પ્રમોશન દરમિયાન તેને પૂછવામાં આવ્યું કે તમે કયારે ભૂલથી મેન્સ ટોયલેટમાં ગઈ છે? તો તેમને ઈમાનદારીથી જણાવ્યું કે તે ભૂલથી મેન્સના ટોઇલેટમાં જતી રહી હતી પણ તે સમયે ટોયલેટમાં કોઈ હતું નહીં અને તે ઝડપથી બહાર આવી ગઈ હતી. તેમને આગળ જણાવતા કહ્યું કે અંદર કોઈ ન હતું એટલે હું શરમજનક પરિસ્થિતિમાં પડવાથી બચી ગઈ.

નુસરતે આગળ કહ્યું કે, આજકાલના ટોયલેટના દરવાજા પર એટલા પ્રકારના આર્ટવર્ક કરવામાં આવે છે કે ખબર જ નથી પડતી કે કયું મહિલાઓનું છે અને કયું પુરૂષોનું ટોયલેટ છે અને ક્યારેક ક્યારેક ત્યાં લખેલું પણ વંચાતુ નથી.

નુસરત ભરૂચાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં ટીવી સિરિયલ ‘જય સંતોષી મા’થી કરી હતી. તેને પછી તે “કલ કિસને દેખા”, “લવ X ઓર ધોખા”માં જોવા મળી હતી. તેમને 2011માં “પ્યાર કા પંચનામા” ફિલ્મ કરી હતી. નુસરતનું કહેવું છે કે તેમને જયારે પ્યાર કા પંચનામા ફિલ્મ કામ કર્યું ત્યારથી લોકો તેમને પંચનામા ગર્લ કહીને બોલાવતા. મારી સાથે બીજી બે છોકરીઓ પણ હતી તેમ છતાં પણ મને ખબર નહીં કે કેમ માટે પંચનામાવાળી અભિનેત્રી તરીકે કેમ બોલાવતા. ક્યારેક મને આ વાત પર ગુસ્સો આવતો કે મને કોઈ મારા નામથી જ નથી બોલાવતું પણ ફિલ્મ “સોનુ કે ટીટૂ કી સ્વીટી” એ લોકોની વચ્ચે મારી એક અલગ જ ઓળખાણ બનાવી હતી.

હાલમાં તે તેની આવનારી ફિલ્મ ડ્રિમ ગર્લને લઈને ખુબ જ ચર્ચમાં છવાયેલી છે. આ ફિલ્મમાં તે આયુષ્માન ખુરાના, વિજય રાજ, અન્નુ કપૂર અને રાજેશ શર્માની સાથે જોવા મળશે. આ ફિલ્મ 13 સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે.

 

View this post on Instagram

 

Neele Neele Lambor Pe! 💙🎼 . . . . Photography by Kunal Hair @zoeyquinny.hair Make up @im__sal

A post shared by nushrat (@nushratbharucha) on