મનોરંજન

શું એ બ્રા છે? જયારે હિરોઈન દીકરીનું ગીત જોઈને પપ્પાએ પૂછ્યો પ્રશ્ન પછી જે થયું

પિતાએ અંડર ગારમેન્ટ વિષે પૂછી લીધું, નુસરત શરમાઈને લાલ લાલ થઇ ગઈ, જાણો પછી શું થયું

પંચનામા ગર્લથી જાણીતી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. નુસરત ભરૂચા તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે.

નુસરત તેના બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે. નુસરત તેના હોટ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નુસરતે એવી તસ્વીર શેર કરી છે જેના કારણે એ ચર્ચાનો વિષય બની છે.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

ફિલ્મ ફેયર એવોર્ડ્સ 2020ના નોમિનેશન માટે ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ યુસુફ અકબર અને ઓહ બોયની ડિઝાઇન કરેલું લીલા કલરનું થાઈ હૈ સ્લીટ ગાઉન પહેર્યું હતું.આ વન શોલ્ડર ગાઉનમાં નુસરત ઘણી ખુબસુરત લાગી રહી છે. નુસરતની આ અલ્ટ્રા થાઈ સ્લીટ ગાઉનમાં અપર થાઈ પર બનેલું ટેટુ પણ નજરે આવી રહ્યું છે.

નુસરતના આ અંદાજની ઘણી તારીફ કરવામાં આવી હતી. આ ડ્રેસમાં તેની અદાઓને કોઈ ખતરનાક બતાવી રહ્યું છે તો કોઈ તબાહી મચાવનાર બતાવી રહ્યું છે. જણાવી દઈએ કે, થોડા દિવસ પહેલા પ્રિયંકા તેના ગ્રેમી લુકના કારણે ચર્ચાનું કેન્દ્ર બની હતી. આ ડ્રેસમાં તેની નેકલાઇન ઘણી ડીપ હતી. આ લુકના કારણે પ્રિયંકાને ઘણું ટ્રોલ પણ થવું પડયું હતું.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2006માં આવેલી ફિલ્મ ‘જય માં સંતોષી’થી ડેબ્યુ કર્યું હતું. આ ફિલ્મમાં નુસરત ભરૂચાનો ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના અવતારને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો.પોતાના આગવા અંદાઝથી ચર્ચિત બોલીવુડની હિરોઈન નુસરત ભરૂચા થાઈલેન્ડમાં રજાઓ માણતા પોતાના લુકમાં કેટલાક ફોટો શેર કર્યા હતા. પોતાની ફિલ્મ “ડ્રિમ ગર્લ” સક્સેસ જવાની ખુશીમાં નુસરત થાઈલેન્ડમાં રજાઓ માણવા માટે ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરત ભરૂચાએ 2011માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો.આ સુપરહિટ ફિલ્મ બાદ નુસરતે પાછળ ફરીને જોયું ના હતું.પોતાના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોતાના બોલ્ડ ફોટો શેર કરી અને નુસરતે પોતાના ચાહકોને ખુશી આપી હતી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

નુસરતને પ્રસિદ્ધિ ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’થી મળી હતી. નુસરત છેલ્લે આયુષ્માન ખુરાના સાતેહની ફિલ્મ ડ્રિમ ગર્લમાં જોવા મળી હતી. નુસરત ‘છલાંગ’ફિલ્મમાં નજરે આવશે.નુસરત પોતાની 5 મહિલા મિત્રો સાથે 10 દિવસનું વેકેશન માણવા માટે થાઈલેન્ડ ગઈ હતી. પોતાના વેકેશનના પ્લાન વિષે નુસરતે જણાવ્યું હતું કે અમે પહેલા 7 દિવસ ફુંકેટના બીચ ઉપર ફરવાના છીએ, ત્યાં અમે એક રિસોર્ટમાં રોકાયા અને ત્યાંથી બીચ ઉપર જવા માટે બોટમાં 20 મિનિટનો સમય લાગ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

અભિનેત્રી નુસરત ભરૂચા બોલીવુડમાં એક આગવું નામ ધરાવે છે, નુસરતે પોતાના અભિનય અને દેખાવ દ્વારા જ બોલીવુડમાં આ નામ મેળવ્યું છે, શરૂઆતમાં તેની ઓછી ઊંચાઈના કારણે તેને ઘણું ટ્રોલ થવું પડ્યું છતાં પણ નુસરતે આગળ વધવાનું નક્કી કરી જ લીધું હતું. નુસરત કહે છે કે મને સામાન્ય લોકો જે જગ્યા ઉપર ફરવા જાય તેના કરતાં વિશિષ્ટ જગ્યાઓ શોધી ત્યાં ફરવા જવાનું વધારે પસંદ છે. તેને સ્થાનિક ખાણીપીણીની મઝા માણી સાથે કોફીની દુકાન ઉપર મસ્તી પણ કરી. તેને સૌથી મઝા ફુંકેટના જૂના શહેરમાં આવી.

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

હવે એક ઇન્ટરવ્યૂમાં નુસરતે જે વાત જાહેર કરી છે તેને લઈને ઘણી જ ચર્ચા ઘેરાઈ છે. નુસરતના એક ગીતના રિલીઝ થયા બાદ તેના પિતાએ તેના અંદર ગારમેન્ટ વિશે પૂછ્યું હતું, ને ત્યારે નુસરતને પણ શરમાવવું પડ્યું હતું.

નુસરતનું એક ખુબ જ પ્રખ્યાત ગીત ફિલ્મ “સોનુ કી ટીટુ કી સ્વીટી”નું ગીત “છોટે છોટે પેગ બના” જયારે રિલીઝ થયું ત્યારની આ વાત છે. એક ચેટ શો દરમિયાન વાત કરતા નુસરતે કહ્યું હતું કે: ફિલ્મ સોનુ કે ટીટુ કી સ્વીટીમાં ગીત છોટે છોટે પેગ રીલિઝ થયું હતું, આ વિષે હું મારા ઘરના લોકોને જણાવવા નહોતી માનતી, મને ડર લાગતો હતો કે તે શું કહેશે?”

આગળ નુસરતે જણાવ્યું હતું કે: “જયારે આ ગીત આવી ગયું અને તેના પ્રમોશન બાદ હું ઘરે આવી ત્યારે મેં જોયું કે અમારા મોટા ટીવી ઉપર છોટે છોટે પેગ બના ગીત ચાલી રહ્યું હતું, અને મારો આખો પરિવાર આ ગીતને જોઈ રહ્યો હતો.”

પોતબા પિતાના સવાલ વિશે તેને કહ્યું કે: “હું ધીમેથી જોઈ રહી હતી ત્યારે જ મારા પિતાએ ધીમેથી મારી તરફ જોયું અને પૂછ્યું: ‘શું તે બ્રા પહેરી છે ?’ આ સાંભળીને હું ખુબ હસી અને મેં કહ્યું કે આ બ્રાલેટ છે. હું વિચારી રહી હતી કે તેમાંથી કેવી રીતે નીકળું?”

 

View this post on Instagram

 

A post shared by nushrat (@nushratbharucha) on

આ ચેટ શોની અંદર નુસરત તેની માતા સાથે પહોંચી હતી, નુસરતના પિતા તનવીર એક બિઝનેસમેન છે,અને તેની મમ્મી ગૃહિણી છે. નુસરતે વર્ષ 2006માં ફિલ્મ સંતોષી માથી ડેબ્યુ કર્યું હતું, અને ફિલ્મોમાં તેને ઓળખ ફિલ્મ પ્યાર કા પંચનામાંથી મળી. નુસરતે ઘણી ટીવી સીરિયલમાં પણ કામ કર્યું છે.