મનોરંજન

‘પ્યાર કા પંચનામા’ વાળી અભિનેત્રીના બોલ્ડ ફોટોસે સોશિયલ મીડિયા કર્યું ગાંડુ, લોકો ધડાધડ જોઈ રહ્યા છે

બૉલીવુડ એકટર્સ નુસરત ભરૂચાએ ઈન્ડસ્ટ્રીઝમાં એક અલગ જ ઓળખ બનાવી છે. નુસરતને આ માટે ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.આમ છતાં પણ નુસરતે ક્યારે પણ હાર નથી માની. નુસરતને તેની અસફળતામાંથી ઘણું શીખ્યું છે.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

નુસરત સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નુસરત તેની તસ્વીર અને વિડીયોથી લોકોના દિલમાં એક અલગ જ જગ્યા બનાવી લીધી છે. નુસરત તેની બોલ્ડ તસ્વીરને લઈને ચર્ચામાં આવતી રહે છે. નુસરતનું ફેન ફોલોઇંગ પણ વધારે છે. ઇન્સ્ટાગ્રામ પર 25 લાખથી વધુ ફોલોઅર છે.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

નુસરત તેન બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે. આ કારણે તે ઘણી વાર ટ્રોલ પણ થાય છે. નુસરતે એક વાર ટ્રોલિંગને લઈને કહ્યું હતું કે, આપણા દેશમાં કોઈ પણ વ્યક્તિ કોઈ પણ મુદ્દાને લઈને તેનું મંતવ્ય આપી શકે છે. આ રીતે મને પણ હક છે હું મારા પસંદગીના આઉટફિટ પહેરું.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

ફિલ્મ ફેયર એવોર્ડ્સ 2020ના નોમિનેશન માટે ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ યુસુફ અકબર અને ઓહ બોયની ડિઝાઇન કરેલું લીલા કલરનું થાઈ હૈ સ્લીટ ગાઉન પહેર્યું હતું. આ વન શોલ્ડર ગાઉનમાં નુસરત ઘણી ખુબસુરત લાગી રહી છે. નુસરતની આ અલ્ટ્રા થાઈ સ્લીટ ગાઉનમાં અપર થાઈ પર બનેલું ટેટુ પણ નજરે આવી રહ્યું છે. નુસરતના આ અંદાજની ઘણી તારીફ કરવામાં આવી હતી. આ ડ્રેસમાં તેની અદાઓને કોઈ ખતરનાક બતાવી રહ્યું છે તો કોઈ તબાહી મચાવનાર બતાવી રહ્યું છે.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

નુસરત ભરૂચાએ 2006માં આવેલી ફિલ્મ ‘જય માં સંતોષી’થી ડેબ્યુ કર્યું હતું. નુસરત ભરૂચાનો ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના અવતારને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. નુસરત ભરૂચાએ તેની કરિયરની શરૂઆત ડાયરેક્ટર દિબાકર બેનર્જીની ફિલ્મ ‘ લવ અને ધોખા’થી કરી હતી.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

આ બાદ નુસરત ‘પ્યાર કા પંચનામા’ અને આકાશવાણી જેવી ફિલ્મમાં જોવા મળી હતી. નુસરત ભરૂચા લોકો વચ્ચે ‘બાબુ’ નામથી પ્રખ્યાત થઇ હતી. આ બાદ 2018માં ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ માં સ્વીટીનો રોલ નિભાવ્યો હતો.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

આ ફિલ્મમાં નુસરતના રોલને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. આ સિવાય નુસરત યશરાજની ટેલિવીઝન સિરીઝ ‘સેવન’માં નજરે આવી હતી.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on

નુસરત ભરૂચાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો છેલ્લે ‘છલાંગ’ માં નજરે આવી હતી. આ ફિલ્મમાં તે રાજ કુમાર રાવ સાથે લીડરોલમાં જોવા મળી હતી.

View this post on Instagram

A post shared by Nushrratt Bharuccha (@nushrrattbharuccha) on