થોડા સમય પહેલા શરીરના આવા ભાગ પર કાતર લાગેલા ફોટો સાથે વાઇરલ થયેલી આ અભિનેત્રી, હવે કરાવ્યું નવું ફોટોશૂટ
બૉલીવુડ એક્ટ્રેસ નુસરત ભરૂચા હંમેશા તેના લુકને લઈને ચર્ચામાં રહે છે. એવોર્ડ શો હોય અથવા તો તેનો એરપોર્ટ લુક હોય તે તેની અદાથી ફેન્સના દિલ જીતી લે છે.

નુસરત ભરૂચા એક્ટિંગ નહીં પરંતુ ફેશન સેન્સને લઈને પણ જાણવામાં આવે છે. નુસરત ભરૂચા તેના નવા-નવા લુકની તસ્વીર શેર કરતી રહે છે.

નુસરતએ હાલમાં જ લેટેસ્ટ ફોટોશૂટ કરાવ્યું હતું. જેની તસ્વીર તેને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. આ તસ્વીરમાં નુસરત વ્હાઇટ ડ્રેસમાં નજરે આવી રહી છે.

આ તસ્વીરમાં એક્ટ્રેસ મનીષ મલ્હોત્રાના ડિઝાઇન કરેલા ડ્રેસમાં બોલ્ડ જોવા મળી રહી છે. લુકની વાત કરવામાં આવે તો નુસરત વ્હાઇટ કલરના ચણિયાચોલીમાં નજરે આવી રહી છે. વ્હાઇટ કલરના ઓફ શોલ્ડર ડીપનેક બ્લાઉઝમાં તેની ક્લીવેજ સાફ જોવા મળી રહી છે.

આ તસ્વીરમાં તે બેહદ ખુબસુરત અને ગ્લેમરસ જોવા મળી રહી છે. આ તસ્વીરમાં ફેન્સ લાઈક અને શેર કરી રહ્યા છે. નુસરત મિનિમલ મેકઅપ, ઓપન હેર સાથે લુકને પરફેક્ટ બનાવી રહી છે.

નુસરતે તેના લુકને ઓરેન્જ કલરના ચોકર સાથે પૂર્ણ કર્યો હતો. નુસરતની આ તસ્વીર સોશિયલ મીડિયામાં ઘણી વાયરલ થઇ રહી છે. ફેન્સ પણ નુસરતની તસ્વીર જોઈને તારીફ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે, તમે ખુબ ખુબસુરત છે. બીજાએ લખ્યું હતું કે, તમે બિલકુલ પરી જેવી લાગી રહી છે.

નુસરત ‘સોનુ કે ટીટુ કી સ્વીટી’ અને ‘ડ્રિમ ગર્લ’ જેવી ફિલ્મોમાં શાનદાર એક્ટિંગથી ફેન્સના દિલ જીતી ચુકી છે.

આજકાલ નુસરત તેની આગામી ફિલ્મ ‘છલાંગ’ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે રાજકુમાર રાવ સાથે નજરે આવશે. હાલમાં જ આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું હતું જેને બહુ જ પસંદ કરવામાં આવ્યું હતું. નુસરત ભરૂચાની આ ફિલ્મ 13 નવેમ્બરના રોજ અમેઝોન પ્રાઈમ વિડીયો પર રિલીઝ થશે. આ ફિલ્મનું નિર્દેશન હંસલ મહેતાએ કર્યું છે.