ફિલ્મી દુનિયા

અનુષ્કા સાથે રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યો વિરાટ કોહલી, 8 તસ્વીર થઇ સોશિયલ મીડિયામાં વાયરલ

હાલ તો બોલીવુડે એક્ટ્રેસ અનુષ્કા શર્મા ફિલ્મોથી દૂર છે. હાલ અનુષ્કા શર્મા તેના પતિ અને ક્રિકેટર વિરાટ કોહલી સાથે મેચ દરમિયાન નજરે ચડે છે. આ સિવાય અનુષ્કા શર્મા સોશિયલ મીડિયામાં પણ ઘણી એક્ટિવ રહે છે. અનુષ્કા શર્મા તેની અને વિરાટ કોહલીની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. અનુષ્કા અને વિરાટની તસ્વીર આવતા જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જાય છે. ત્યારે હાલમાં જ અનુષ્કાની નવી તસ્વીર સામે આવી છે. જે ફેન્સને ઘણી પસંદ છે.

 

View this post on Instagram

 

💞

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

મુંબઈમાં ઇન્ડિયન સ્પોર્ટ્સ ઓનર એવોર્ડના મૌકા પર વિરાટ અને અનુષ્કાએ ફોટો શૂટ કરાવ્યું હતું. અનુષ્કા અને વિરાટ બન્નેએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ તસ્વીર શેર કરી છે.

આ તસ્વીરમાં બન્ને રોમેન્ટિક અંદાજમાં જોવા મળી રહ્યા છે. અનુષ્કાના લુકની વાત કરવામાં આવે તો તેણીએ પીચ કલરના ફરી ટોપ સાથે બ્લેક પેન્ટ પેહર્યું હતું. જેમાં તે બહુજ ખુબસુરત લાગી રહી હતી.

 

View this post on Instagram

 

💞

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

તો વિરાટના લુકની વાત કરવામાં આવે તો તે ફોર્મલ કુમમાં હેન્ડસમ લાગી રહ્યો હતો. અનુષ્કાએ તેના ઇન્સ્ટાગ્રામ પર તેના અને વિરાટની તસ્વીર સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી કેપ્સનમાં ફક્ત એક હાર્ટનું ઈમોજી બનાવ્યું હતું.

 

View this post on Instagram

 

💞

A post shared by AnushkaSharma1588 (@anushkasharma) on

જણાવી દઈએ કે, ભારતીય ખેલ સમારોહ 2019નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અલગ-અલગ રમતમાં ભારતનું નામ રોશન કરનારા ખેલાડીઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

આ દરમિયાન વિરાટ કોહલી સાથે અનુષ્કા શર્મા પણ હાજર રહી હતી. કોહલીના આ સમારોહમાં ક્રિકેટમાંથી યુવરાજ સિંહ, ઝહીર ખાન, અંજિક્ય રહાણે, વિનેશ ફોગાટ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝા સહીત ઘણા લોકો હાજર રહ્યા હતા.

 

View this post on Instagram

 

Priceless!!😀💞

A post shared by virat kohli💎diamond of cricket (@champ._kohli) on

અનુષ્કા શર્માને હાલમાં જ ફોર્ચ્યુન ઇન્ડિયાના 2019માં સૌથી શક્તિશાળી ૫૦ મહિલામાં સ્થાન મળ્યું છે. જેમાં તે 39માં સ્થાન પર છે. અનુષ્કા આ લિસ્ટમાં શામેલ થનારી સૌથી નાની ઉંમરની મહિલા છે. અનુષ્કા હિન્દી ફિલ્મી જગતની એકલૌતી એક્ટ્રેસ છે જેને આ લિસ્ટમાં જગ્યા બનાવી છે.

જણાવીદઈએ કે, આ સમારોહ ગત ફેબ્રુઆરીમાં આયોજિત થવાનો હતો. પરંતુ પુલવામાં સીઆરપીએફના ના જવાનો પર આંતકવાદી હુમલા બાદ સ્થગિત કરી દેવામાં આવ્યું હતું.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.