મનોરંજન

તૈમુર કરતા પણ વધુ ક્યૂટ છે આ સુપરસ્ટારની લાડલી, નાની ઉંમરમાં જ સાડી પહેરીને ધૂમ મચાવી

7 તસ્વીરોમાં જુઓ આ સુપરસ્ટારની લાડલી, તૈમુર સાવ ફિક્કો લાગે છે આની સામે

બૉલીવુડ એક્ટ્રેસ ફેશન મામલે સૌથી આગળ છે. તો બૉલીવુડ એક્ટ્રેસની સાથે સ્ટાર કિડ પણ ફેશન મામલે એકબીજાને ટક્કર આપે છે. આ લિસ્ટમાં અત્યાર સુધી સારા અલી ખાન, અનન્યા પાંડે, સુહાના ખાન અને ખુશી કપૂરનું નામ શામેલ હતું. પરંતુ હવે આ લિસ્ટમાં જલ્દી જ એક નવું નામ જોડાવા જઈ રહ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

બૉલીવુડ એક્ટર નીલ નીતિન મુકેશની 2 વર્ષની દીકરી નૂરવી નીલ મુકેશને તમે બધા ઓળખો જ છો. જેને નાની ઉંમરમાં જ બધાને દીવાના બનાવી દીધા છે. નીલ નીતિન તેની દીકરી નૂરવીની ખુબસુરત તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતા રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

થોડા દિવસ પહેલા નીલે ગણેશ ચતુર્થીને લઈને થોડી તસ્વીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેની લાડલી નૂરવી નીલ મુકેશ મહારાષ્ટ્રીયન લુકમાં નજરે આવી રહી હતી. આ તસ્વીરની ખાસ વાત એ છે કે, ગણેશજીને ખુશ કરવા માટે નૂરવીએ પહેલી વાર સાડી પહેરી હતી. નુરવીની આ તસ્વીર લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી.

 

View this post on Instagram

 

A post shared by celebrities Of India 🇮🇳 (@indian_celebrities_club) on

નૂરવીના લુકની વાત કરવામાં આવે તો ગણેશ પૂજા માટે તેને ડ્રેસ ડિઝાઇન કરાવ્યો હતો. જેને રેડીમેઈડ સાડી સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nari (@nari.kesari1) on

આટલું જ નહીં નૂરવીએ મહારાષ્ટ્રીયન ટચ આપતા માથા પર બિંદી, વાળની પોની, માથા પર ટીકો અને ગળામાં પારંપરિક હાર પહેર્યો હતો. જણાવી દઈએ કે, નુરવી હવે 2 વર્ષની થશે.

 

View this post on Instagram

 

A post shared by Neil Nitin Mukesh (@neilnitinmukesh) on

નીલ દ્વારા શેર કરવામાં આવેલી આ તસ્વીર ફેન્સને બહુ જ પસંદ આવી હતી. આ સાથે જ ફેન્સ કમેન્ટ કરી રહ્યા હતા કે, ક્યૂટ. તો આ સિવાય નુરવીનો સાડી પહેરેલો એક વિડીયો પણ શેર કર્યો છે, જેમાં તે ડાન્સ કરતી નજરે ચડે છે. નુરવીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ છે. જેમાં તેના 16 હજારથી વધુ ફોલોઅર છે.

 

View this post on Instagram

 

A post shared by Big Bollywood (@bigbollywoodpage) on

નીલના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે ઘણી બૉલીવુડ ફિલ્મોમાં કામ કરી ચુક્યો છે. જેમાં વિજય, જોની ગદ્દાર, આ દેખ જરા, ન્યુયોર્ક, સાત ખૂન માફ, પ્લેયર્સ, શોર્ટકટ રોમિયો, વજીર, ઇન્દુ સરકાર, ગોલમાલ અગેન, દશહરા, સાહો અને બાયપાસ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે.