કારમાં દર્દી સાથે નર્સ બનાવી રહી હતી સંબંધ, અચાનક ચક્કરમાં ગયો દર્દીનો જીવ..જાણો વિગત

કારમાં શરમ વગરની નર્સ દર્દી સાથે રંગરેલિયો માણતી હતી ને દર્દીને આવ્યો હાર્ટ એટેક! મરવા છોડીને…

ઘણીવાર દેશ-વિદેશમાંથી એવી એવી ખબરો સામે આવે છે કે કોઇ પણ જાણી ચોંકી જાય. હાલમાં એક એવો જ હેરાન કરી દેનારો મામલો સામે આવ્યો. જેમાં એક દર્દીને નર્સ સાથે શરીર સંબંધ બાંધવો ભારે પડી ગયો કારણ કે રંગરેલિયા કરતા સમયે જ દર્દીનું હાર્ટ એટેકથી મોત થઇ ગયુ.

યુકેથી આ મામલો સામે આવ્યા બાદ જાણીને બધા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક મહિલાએ દર્દી સાથે નર્સના સંબંધોને પણ બદનામ કરવાનો પ્રયાસ કર્યો હતો. મહિલાને નર્સના પદ પરથી હટાવી દેવામાં આવી છે.

તેણે દર્દી સાથે ગેરવર્તણૂક તો કરી જ પરંતુ જરૂર પડ્યે તેને તબીબી સારવાર પણ ન આપી. બેટ્સી કેડવાલ્ડર યુનિવર્સિટી હેલ્થ બોર્ડમાં રીનલ હેમોડાયલિસિસ યુનિટમાં પોસ્ટ કરાયેલી નર્સને 18 મહિના માટે તેના પદ પરથી બરતરફ કરવામાં આવી છે.

ઓક્ટોબર 2019માં જ્યારે તે કારની અંદર દર્દી સાથે રંગરેલિયા કરી રહી હતી, ત્યારે દર્દીને હાર્ટ એટેક આવ્યો. સમયસર સારવારના અભાવે દર્દીનું મોત થયું. જ્યારે દર્દીને હાર્ટ એટેક આવ્યો ત્યારે પેનેલોપ વિલિયમ્સે (Penelope WIlliams) 999 પર ફોન કર્યો ન હતો.

કારણ કે તે તેમના સંબંધોને છુપાવવા માંગતી હતી. તેને લાગ્યું કે જો તે ઈમરજન્સી કોલ કરશે તો બધાને તેના સંબંધો વિશે ખબર પડશે. તેથી તેણે તેના એક સહકર્મીને બોલાવ્યો. આ પછી તેણે 999 નંબર પર કોલ કર્યો. પરંતુ દર્દીનું હાર્ટ એટેક અને લાંબી બીમારીના કારણે મોત થયું હતું.

મૃતક ડાયાલિસિસનો દર્દી હતો. સમિતિએ નર્સે તોડેલા નિયમો વિશે સુનાવણી હાથ ધરી અને સુનાવણીમાં જાણવા મળ્યું કે વિલિયમ્સે નર્સિંગ વ્યવસાયને બદનામ કર્યો એટલે તેને ઓછામાં ઓછા 18 મહિના માટે પદ પરથી હટાવવામાં આવી.

18 મહિના પછી તે ફરીથી નર્સિંગની નોકરી માટે અરજી કરી શકે છે. વિલિયમ્સે કહ્યું કે દર્દીએ તેને મળવા માટે ફેસબુક પર મેસેજ કર્યો હતો. તપાસમાં જાણવા મળ્યું કે તેણે દર્દી સાથે કરવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. તેણે ફેસબુક અને મોબાઈલ પર સંપર્ક કર્યો હતો. સમિતિએ કહ્યું- વિલિયમ્સે નર્સિંગ સંબંધિત નિયમની અવગણના કરી. દર્દી સાથે કરીને વ્યવસાયને બદનામ કર્યો છે.

YC