ખબર

બેડ પર સુતા હતા કોરોનાના પોઝિટિવ દર્દીઓ, અચાનક પુરુષના વોર્ડમાં આવી ગઈ હોટ નર્સ, આંખ ફાડીને જોવા લાગ્યા દર્દીઓ

આખી દુનિયા કોરોના જેવી મહામારી સામે લડી રહી છે. દુનિયાના ઘણા દેશ કોરોના વાયરસ જેવી મહામારી સામે લડી રહી છે. કોરોનના કહેર વચ્ચે દુનિયાની ઘણી તસ્વીર સામે આવી છે.પરંતુ હાલમાં જ રુસમાંથી જે તસ્વીર સામે આવી છે. જે જોઈને હેરાન થઇ જશો.

રુસની એક નર્સની એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેના કારણે તેનું નસીબ બદલી ગયું છે. આ નર્સે એક ટ્રાન્સપરન્ટ પીપીઈ ગાઉન પહેરીને પુરુષના વોર્ડમાં ઘુસી ગઈ હતી. જ્યાં તે કોરોનાના દર્દીઓનો ઈલાજ કરી રહી હતી. આગાઉન એટલું પતલુ હતું કે તેના અન્ડરગ્રાર્મેન્ટ્સ પણ નજરે આવી રહ્યા હતા.હોસ્પ્ટિટલના એક દર્દીએ તેની તસ્વીર ક્લિક કરીને સોશિયલ મીડિયા પર શેર કરી દીધી હતી. જે બાદ હોસ્પિટલના પ્રસાશન દ્વારા નોકરીમાંથી કાઢી નાખી હતી. આ બાદ ગણા લોકો નર્સના સમર્થનમાં આવ્યા હતા.

નોકરીથી કાઢ્યા બાદ તેનું નસીબ બદલી જતા તેને મોડેલિંગની ઓફર થઇ હતી.જે નર્સની તસવીર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી તેની ઓળખ બહાર આવી છે. આ મહિલા 23 વર્ષ છે, જેનું નામ નાદિયા છે. નાદિયા પુરુષના વોર્ડમાં ટ્રાન્સપરન્ટ પી.પી.ઇ કીટમાં જોવા મળી હતી. નાદિયાનો ગાઉન એકદમ પાતળું હતું. તેના અન્ડરગર્મેન્ટ્સ પણ અંદરથી દેખાતા હતા. નાદિયાને દર્દીઓ નજર કરતાં જોવા મળી હતી. તેમાંથી એકે નાદિયાની તસવીર લઈને સોશિયલ મીડિયા પર શેર કરી હતી.

તસ્વીર વાયરલ થયા બાદ તુલા રિજનલ ક્લિનિકલ હોસ્પિટલના મેનેજમેન્ટે નાદિયાને નિયમો તોડવા બદલ નોકરીમાંથી કાઢી મૂકી હતી. આ પછી ઘણા લોકો નાડિયાના સમર્થનમાં બહાર આવ્યા. તેમણે કહ્યું કે હોસ્પિટલમાં સારા પીપીઈ ગાઉન નથી. નાદિયા જે ગાઉન પહેર્યું હતું તેનાથી કોરોનનું સંક્ર્મણ ઓછું થઇ શકે એમ નથી. આ તસવીર વાયરલ થયા બાદ નાદિયાએ કહ્યું કે તેમને કોઈ ખ્યાલ નથી કે આ ગાઉન આટલું પાતળું છે. હોસ્પિટલ મેનેજમેંટ દ્વારા કાઢયા બાદ લાઉન્જ બ્રાન્ડ તરફથી મોડેલિંગની ઓફર મળી.

મિસ એક્સ લાઉન્જર બ્રાન્ડના વડા અનાસ્તાસ્ય યકુષ્વાએ કહ્યું કે તે ઈચ્છે છે કે નાદિયા તેની બ્રાન્ડ માટે મોડેલિંગ કરે. તેમણે વધુમાં કહ્યું કે, કંપનીએ ઘણી નવી ડિઝાઇન બનાવી છે. તેથી તે ઈચ્છે છે કે, તેનું ઓપનિંગ ઓપનિંગ નાદિયા જ કરે. પરંતુ હજુ સ્પષ્ટ નથી કે નાદિયાએ આ ઓફર સ્વીકારી છે કે નહીં.

પરંતુ જ્યારે હોસ્પિટલે આ તસ્વીર અંગે સ્પષ્ટતા માટે પૂછ્યું હતું, ત્યારે તેમણે સ્પષ્ટપણે કહ્યું હતું કે તેમને ખબર નથી કે આ ગાઉન એટલા પારદર્શક છે. હાલમાં નર્સનો ફોટોગ્રાફ લીધેલા દર્દી પર કાર્યવાહીની માંગ કરવામાં આવી રહી છે. નાદિયાને સસ્પેન્ડ કરી દેતા મેડિકલ સ્ટાફએ નાદિયાના પક્ષમાં આવી ચુક્યો છે. તે લોકોની કહેવું છે કે, સ્થિતિ સમજવાની બદલે ટ હોસ્પિટલે જે નિર્ણય લીધો છે તે બિલકુલ ખોટો છે.

તો અખબાર ધ સનના જણાવ્યા અનુસાર, આ નર્સને ફરી નોકરી પર લઇ લેવામાં આવી છે. રાષ્ટ્રપતિ બ્લાદિમીર પુતિનએ નજીકના લોકો પણ નાદિયાના સપોર્ટમાં છે. નાદિયાએ રાયજન સ્ટેટ મેડિકલ યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.