ખબર

મોદી સરકારનો આ નિયમ તોડ્યો તો સમજી લો સીધા જેલભેગા થશો, જાણી નવો નિયમ

મોટર એક્ટના નિયમોને લઈને અવાર-નવાર ફેરફાર થતા જોવા મળે છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા જ હાલમાં મોટર એક્ટમાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે.  જેને લઈને જો તમે કેટલીક ભૂલો કરશો તો મોટી મુસીબતમાં મુકાઈ જશો, ચાલો જાણીએ કયા નિયમોમાં કયો બદલાવ થયો છે.

Image Source

નંબર પ્લેટ સાથે ચેડાં:
નંબર પ્લેટના નવા નિયમો આવતા જ લોકોએ ઈ મોમેથી બચવા માટે નંબર પ્લેટ વાળવાનું શરૂ કરી દીધું હતું ત્યારે આવા લોકો વિરુદ્ધ સરકારે લાલ લાંખ કરતા જે લોકોએ નંબર પ્લેટ સાથે ચેડાં કર્યા હશે તો વાહન ચાલક વિરુદ્ધ IPCની સેક્શન મુજબ ગુનો નોંધાશે. બિનજામીનપાત્ર ગુનો નોંધાય તેવી કાર્યવાહી થાય તે માટે ટ્રાફિક પોલીસ હરકતમાં આવી છે.

Image Source

હેલ્મેટ હવે છે જરૂરી:
સુરક્ષાને લઈને પણ લોકો બેદરકાર રહેતા હોવાં કારણે જે લોકો હવે હેલ્મેટ વિના નીકળશે તેમને પણ ઈ મેમો આપવામાં આવશે. તેમજ વાહન માલિકની ધરપકડ કરીને જેલભેગા કરવાની પણ જોગવાઈ કરવામાં આવી છે.

Image Source

રાજ્યમાં ટ્રાફિક રૂલ્સ માટે નવા નિયમ 16 સપ્ટેમ્બરથી લાગુ થશે. મોટર વ્હીકલ એક્ટ અંતર્ગત સુધારા કરી સરકારે તેનો સમાવેશ ફોજદારી ગુનામાં કર્યો છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.