ફિલ્મી દુનિયા

સોનમ કપૂરને જે ડ્રેસમાં થઇ હતી બબાલ, તેજ સ્ટાઇલના ગાઉનમાં નજરે આવી નોરા ફતેહી

હાલમાં લેકમે ફેશન વીક ચાલી રહ્યું હતું. જેમાં ખેલ જગતથી લઈને બોલીવુડના સેલેબ્સે રેમ્પ વોક કર્યું હતું. દુનિયાનાના ફેશન ડિઝાઇનરે તેની ડિઝાઇન દુનિયા સામે રાખવા માટે ઉમટી પડયા હતા. આ લેકમે ફેશન વીકમાં નોરા ફતેહીએ પણ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi_elegant_7) on

લેકમે ફેશન વીકમાં ગૌરી અને નૈનિકાએ ડિઝાઈન કરેલા ડ્રેસમાં નોરા ફતેહીએ રેમ્પ પર વોક કર્યું હતું. આ રેમ્પ વોક દરમિયાન નોરાએ બ્લેક કલરનું ફિગર હગિંગ ગાઉન પહેર્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi_elegant_7) on

જેમાં સફેદ કલરની ટેલ પણ હતી. નોરાના શોલ્ડર ગાઉન સ્વીટહાર્ટ શેપ નેકવ લાઈન ડિઝાઇન તેને હોટ લુક આપી રહ્યો હતો. આ ડ્રેસમાં વેસ્ટ પોર્શનમાં ટ્રાન્સપરન્ટ કોસેન્ટ સ્ટાઇલ હતી જે નોરા ફતેહીની સેક્સી કમરને હાઈલાઈટ કરી રહી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi_elegant_7) on


નોરાના આ ગાઉનની નેકલાઇન ડિઝાઇન અને કોર્સેટ વેસ્ટ ડિઝાઇન એવી જ હતી જેવી સોનમ કપૂરે તેના પિતા અનિલ કપૂરની ફિલ્મ ‘મલંગ’ની સ્પેશિયલ સ્ક્રિનિંગમાં પહેરી હતી. આ ડ્રેસમાં સોનમ કપૂરની આલોચના કરવામાં આવી હતી. જયારે નોરા ફતેહીના આ ડ્રેસમાં વખાણ કરવામાં આવ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાના વર્ક ફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ‘સ્ટ્રીટ ડાન્સર 3ડી’ માં જોવા મળી હતી.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.