જીવનશૈલી મનોરંજન

5 હજાર રૂપિયા લઈને કેનેડાથી ભારત આવી હતી નોરા, દિલબરથી મળી હતી જબરદસ્ત પ્રસિદ્ધિ

બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ થોડા જ વર્ષમાં ઝળહળતી સફળતા હાંસિલ કરી લીધી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ એક ઇન્ટરવ્યૂમાં તેની સંઘર્ષ ગાથાની વાત કરી હતી.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

મૂળ કેનેડાની રહેવાસી નોરા ફતેહીએ ફિલ્મ ‘ રોર: ટાઇગર્સ ધ સુંદર બંસ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2014માં બોલીવુડમાં ડેબ્યુ કરનારી નોરા સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે નજરે ચડશે.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ એક ઈન્ટવ્યુમાં તેના બોલીવુડના સંઘર્ષની વાત કરી હતી. નોરાએ કહ્યું હતું કે, તેના માટે કેનેડા છોડવું આસાન ના હતું.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ કહ્યું હતું કે, તેનો દેશ અને તેના મિત્રો છોડીને ભારત દેશમાં આવવું જ્યાં મને કોઈ જાતના હતું. તે મારા માટે થોડું મુશ્કેલ હતું.પરંતુ મેં થોડા જ વર્ષમાં અહીં જગ્યા બનાવી લીધી જેનાથી હું સઁતૃષ્ટ છું.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ વધુમાં કહ્યું હતું કે, હું ફક્ત 5 હજાર રૂપિયા લઈને જ ભારત આવી હતી. હું જે એજન્સીમાં કામ કરતી હતી ત્યાં મને અઠવાડીયાના 3 હજાર રૂપિયા મળતા હતા. આ પૈસામાં મેનેજ કરવું થોડું મુશ્કેલ હતું. પરંતુ હું બધી રીતે મેનેજ કરી લેતી હતી જેથી અઠવાડિયાના અંતે પૈસા પુરા ના થઇ જાય.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહીએ કહ્યું હતું કે, તેને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું છે પરંતુ તે સમયે તે ખાસ કંઈ પ્રસિદ્ધ થઇ આ હતી. પરંતુ દિલબર સોન્ગ મારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ વધુમાં કહ્યું હતું કે, બોલીવુડની ફ્રી સ્ટાઇલ અંદાજ તેને ઘણો પસંદ છે. મારી માટે ડાન્સ કરવો એક કુદરતી છે. નોરા આજ કારણે તેના ડાન્સ મૂવ્સના સહારે ભારતમાં જાણીતી થઇ ગઈ હતી.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

જણાવી દઈએ કે, નોરા સુષ્મિતા સેનના સોન્ગ દિલબરની રીમેકમાં જોવા મળી હતી. આ ગીત ઘણું પોપ્યુલર થયું હતું. આ ગીત ઘણા સમય સુધી યૂટ્યૂબ પર ટોપ ટ્રેડ પર રહ્યું હતું.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાના ગીતે જબરદસ્ત લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નોરાએ તેના ડાન્સ મૂવ્સને કારણે તેન બોલીવુડની નવી આઈટમ કવિન બની ગઈ હતી.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on

જોન અબ્રાહમની સત્યમેવ જયતેમાં આઈટમ નંબર, બાદમાં સલમાન ખાન સાથે ભારત અને તે બાદ વિકી કૌશલ સાથે ગીત ‘પછતાઓગે’ રિલીઝ થયા બાદ નોરા હવે સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીને દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

View this post on Instagram

A post shared by Nora Fatehi (@norafatehi) on