આખું બૉલીવુડ છે નોરાની પાછળ ગાંડું, જોઈ લો તસવીરો
બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે નોરા તેની ગ્લેમરસ તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. બૉલીવુડ અભિનેત્રી નોરા ફતેહીએ પોતાના શાનદાર ડાન્સ અને સોંગથી લોકોનું દીલ જીતવામાં કંઈપણ બાકી નથી રાખ્યું.
View this post on Instagram
નોરા બોલીવુડમાં તેના શાનદાર ડાન્સને લઈને ઓળખવામાં આવે છે. હાલમાં જ નોરા મુંબઈમાં સ્પોટ થઇ હતી. નોરા આજકાલ તેની ગ્લેમરસ તસ્વીરને લઈને ચર્ચામાં આવી છે. નોરા આ તસ્વીરમાં બહુજ સ્ટાઈલિશ અંદાજમાં નજરે આવી રહી છે. નોરા આ તસ્વીરની સાથે-સાથે અદાઓને પણ ફ્લોન્ટ કરતી નજરે આવે છે. નોરાની આ તસ્વીરોએ ફેન્સને ઘાયલ કરી દીધા છે.
નોરાએ બ્લુ કલરની શોર્ટ્સ ટીશર્ટ,કેપ અને સ્નીકર્સ સાથે લુકને પૂર્ણ કર્યો હતો.
View this post on Instagram
જણાવી દઈએ કે, નોરા મૂળ કેનેડાની છે. તેનું અસલી નામ નૌરા ફાથી છે. નોરાએ તેનું સ્કૂલનું ભણતર વેસટવ્યુ સેન્ટેનિયલ સ્કૂલ ટોરેન્ટોથી પૂર્ણ કર્યું છે. ટોરેન્ટમાં સ્કૂલનું ભણતર પૂરું કર્યા બાદ નોરા ગ્રેજ્યુએશન માટે ન્યુયોર્ક ગઈ હતી.
View this post on Instagram
નોરાએ તેની કરિયરની શરૂઆત મોડેલીંગથી કરી હતી. મોડેલિંગની દુનિયામાં જગ્યા બનાવવા માટે નોરા ભારત આવી ગઈ હતી અને જાહેરાતમાં કામ કર્યું હતું. નોરાની શરૂઆતની સફર એટલી આસાન રહી ના હતી.
View this post on Instagram
2014માં નોરાને પહેલો બૉલીવુડ બ્રેક મળ્યો હતો. નોરાએ હિન્દી ફિલ્મ ‘રોર : ટાઇગર્સ ઓફ ધ સુંદરબંસમાં કામ કર્યું હતું. નોરાએ આઈટમ નંબર પર તેની દિલકશ અંદાજથી બધા લોકોને ઘાયલ કરી દીધા હતા.
View this post on Instagram
જણાવી દઈએ કે ભારતમાં નોરા ફતેહીને બિગ બોસ દ્વારા ઓળખ મળી હતી. આ શો સિવાય તેણે ડાન્સ અને એક્ટિંગથી પણ ખાસ જગ્યા બનાવી છે. ખાસ કરીને તેનું ‘દિલબર…’ ગીત સૌથી હિટ પાર્ટી નંબર માનું એક છે. જેમકે સાકી-સાકી, દિલબર,કમરિયા વગેરે. નોરા હાલમાં રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળી હતી. બોલીવુડની આ નવી ખુબસુરત એક્ટ્રેસ નોરા ફતેહી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.
View this post on Instagram
હાલમાં જ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં થોડા સમય પહેલા જજના રૂપમાં નજરે આવેલી નોરા ફતેહી મૂળ રૂપથી કેનેડિયન મોડેલ અને એક્ટ્રેસ છે. નોરાએ એક બહેતરીન બૈલી ડાન્સર તરીકે પણ જાણવામાં આવે છે. આઈટમ સોન્ગ પર કરવામાં આવેલા નોરાના ડાન્સને બહુ જ પસંદ કરવામાં આવે છે. જણાવી દઈએ કે, નોરા ફતેહીએ સાઉથની ફિલ્મોમાં પણ આઈટમ સોન્ગમાં નજરે આવી ચુકી છે.
View this post on Instagram