મનોરંજન

મોતીઓથી બનેલું બ્લાઉસ પહેરીને જોવા મળી અભિનેત્રી નોરા ફતેહી, તસવીરો થઇ વાઇરલ

ઓહોહો…નોરાનું મોતી વાળું બ્લાઉસ જોઈને ચાહકો ઘાયલ થઇ ગયા, જુઓ તસવીરો

બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહી એક સારી બેલે ડાંસર છે. તે કાયમ પોતાના લુકને લઈને ચર્ચામાં છવાયેલી રહે છે. તે પોતાના લુકથી લાખો લોકોના દિલ ઘાયલ કરી ચુકી છે. તે સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો અને વીડિયો શેર કરીને લોકો સાથે જોડાયેલી રહે છે. એક વાર ફરી નોરા ચર્ચામાં છવાયેલી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

તે હાલમાં દુબઈમાં છે. નોરા દુબઇ ફેસ્ટમાં ભાગ લેવા પહોંચી હતી. નોરા દુબઈની કેટલીક તસવીરો પોતાના સોશિયલ મીડિયામાં શેર કરતી હોય છે. હાલમાં જ નોરાએ એક તસ્વીર શેર કરીને તાપમાન વધારી દીધું છે. તેને એક બ્લેક અને વાઈટ તસ્વીર શેર કરી છે જેમાં તેને પર્લથી બનેલા ધરેણા અને ડ્રેસ પહેર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

જણાવી દઈએ કે તસવીરમાં નોરાએ મોતીઓથી બનેલું બ્લાઉસ પહેર્યું છે. જે તેના પર ખૂબ જ સુંદર લાગી રહ્યું છે. આ આઉટફિટમાં તેનો અંદાજ ઘણા લોકોને ધાયલ કરી નાખે તેવો છે. નોરાએ આ લુકને પૂરો કરવા પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

મધુબાલા વાળા લુકમાં નોરા ખુબ જ સુંદર લાગી રહી છે. નોરાની આ ડ્રેસ અબુ જાની સંદીપ ખોસલાએ તૈયાર કરી છે. નોરાએ આ તસવીર શેર કરતા લખ્યું  હતું કે, ‘પ્રાચીન ભારતીય ગ્રંથોમાં કહેવામાં આવ્યું છે કે મોતીનો જન્મ ત્યારે થયો હતો જયારે પૃથ્વીનું પાણી અને સ્વર્ગની શક્તિઓ વીજળીના બોલ્ટ સાથે મળી ગઈ. મોતીની દિવ્ય ચમક અને ઈથર સાદગીને આ કઢાઈ વાળા કોલર બ્લાઉઝમાં ગઠબંધન કરવા માટે અને એક કામુક કૃતિ બનવવા માટે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાની આ તસવીર ઘણા લોકોને પસંદ આવી છે. દરેક લોકો નોરાના ડાંસના દીવાના છે. કામની વાત કરીએ તો તે જલ્દી અજય દેવગણ સાથે ‘ભુજ – ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં જોવા મળશે. જણાવી દઈએ કે નોરાએ 2014માં ફિલ્મ ‘રોર’થી બોલિવૂડમાં કદમ રાખ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)