સ્પોર્ટ્સ બ્રા સાથે નોરાએ કેરી કર્યો એવો લુક કે લોકોની પણ ઉડી ગઇ ઊંઘ, ઉતેજીત થવા લાગશો PHOTOS જોશો તો…

છે કોઈ શરમ? અંદરનું બધું જ દેખાઈ જાય એવી બ્રા પહેરી નોરાએ, ઉતેજીત થવા લાગશો PHOTOS જોશો તો…

Nora Fatehi Unique Look: મશહૂર ડાંસર અને અભિનેત્રી નોરા ફતેહીને હાલમાં જ રેમો ડિસોઝા સાથે સ્પોટ કરવામાં આવી હતી. ટૂંક સમયમાં જ નોરા અને રેમો એક નવા રિયાલિટી શોમાં જોવા મળવાના છે, જેનાં પ્રમોશન દરમિયાન નોરા હોટ સ્ટાઈલમાં જોવા મળી હતી. નોરા ફતેહીની સ્ટાઈલ અલગ છે, પરંતુ આ વખતે તે જે સ્ટાઈલમાં જોવા મળી તેને ઓળખવી ચાહકો માટે મુશ્કેલ બની ગઇ હતી.

નોરા ફતેહીનો જોવા મળ્યો હદથી વધારે હોટ અવતાર
શોર્ટ સ્કર્ટ, સ્પોર્ટ્સ બ્રા અને ઓવરસાઈઝ જેકેટમાં નોરા ખૂબ જ બોલ્ડ લાગી રહી હતી. નોરા આ પહેલા ભાગ્યે જ આવા લુકમાં જોવા મળી હશે. આવી સ્થિતિમાં, તેના ચાહકો તેને એક નજરમાં ઓળખી શક્યા નહિ, નોરા ફતેહી કોરિયોગ્રાફર અને ડિરેક્ટર રેમો ડિસોઝા સાથે શોનું પ્રમોશન કરતા સ્પોટ થઇ હતી. તે ટૂંક સમયમાં એમેઝોન મિની ટીવી પર આવનારા રિયાલિટી શો હિપ હોપ ઈન્ડિયાને જજ કરતી જોવા મળશે.

શોર્ટ સ્કર્ટ સાથે સ્પોર્ટ્સ ડીપનેક બ્રામાં બતાવ્યો હોટ લુક
જેમાં માત્ર અને માત્ર હિપ હોપ કંટેસ્ટંટ જ ભાગ લેશે. જો કે, નોરા માત્ર આ શોને કારણે જ ચર્ચામાં નથી, પરંતુ તે તેની આગામી ફિલ્મને લઈને પણ ચર્ચામાં છે. નોરા હવે સાઉથ તરફ વળી ગઈ છે. તે વરુણ તેજ સાથે એક ફિલ્મ કરવા જઈ રહી છે. ફિલ્મનું ટાઈટલ પણ જાહેર થઈ ગયું છે. નોરા અને વરુણની આગામી ફિલ્મનું નામ મટકા હશે, જેમાં નોરા એક્ટિંગની સાથે ડાન્સ કરતી પણ જોવા મળશે.

નોરા ફતેહી વર્કફ્રન્ટ
આ ફિલ્મ હિન્દી, તમિલ, તેલુગુ, કન્નડ અને મલયાલમ ભાષામાં પણ રિલીઝ થશે. જણાવી દઇએ કે, નોરા ફતેહીએ હાલમાં જ એક મોટો ખુલાસો કર્યો, જેની ચર્ચા દરેક જગ્યાએ થઈ રહી છે. તેણે તાજેતરમાં જ તેની કારકિર્દીમાં જે પડકારોનો સામનો કર્યો છે તેના વિશે ખુલાસો કર્યો હતો. નોરાએ જણાવ્યું હતુ કે કેવી રીતે તેને સતત કહેવામાં આવતું હતું કે તેણે અમુક લોકોને ડેટ કરવા જોઈએ.

નોરા ફતેહીએ આ વીડિયો પણ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર મૂક્યો છે. અભિનેત્રીએ ફિલ્મોમાં તેના કેમિયો અને તેના ડાન્સ નંબર્સ વિશે પણ વાત કરી જે ઘણીવાર ઇન્ટરનેટ પર વાયરલ થાય છે. તેણે કહ્યું કે હવે તે મુખ્ય ભૂમિકા ભજવવા માંગે છે અને પ્રેક્ષકોને તેની સાચી ક્ષમતા બતાવવા માંગે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina