મનોરંજન

નોરા ફતેહીએ વ્હાઇટ કટ આઉટ ડ્રેસમાં વરસાવ્યો કહેર, ચાહકો બોલ્યા- સ્વર્ગથી પરી આવી ગઈ

હે ભગવાન…આ તો સાવ ઉઘાડી થઇ ગઈ નોરા ફતેહી, 7 તસ્વીરોમાં એવું ફિગર દેખાડ્યું કે બેભાન થઇ જશો

બોલિવુડની ડાંસિંગ ક્વિન અને અભિનેત્રી નોરા ફતેહી સોશિય મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે.

નોરા ફતેહીની લેટેસ્ટ તસવીરો હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહીહ્યો છે. જેમાં તે વ્હાઇટ ડ્રેસ પહેરેલી જોવા મળી છે. જેમાં તે હંમેશાની જેમ ખબસુરત લાગી રહી છે. તસવીરો શેર કરતા તેણે કેપ્શનમાં લખ્યુ કે, you lookin’ at me like I ain’t give you no choice…

નોરાએ લખ્યુ કે, તુ મને એવી રીતે જોઇ રહ્યો છે જેવી રીતે મેં  તમારા માટે કોઇ બીજો રસ્તો જોયો નથી. ચાહકોને તેની આ સુપર બોલ્ડ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. આ બોલ્ડ ડ્રેસમાં તેના ક્લીવે સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ બોડી હગિંગ ડ્રેસમાં નોરાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો.

નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. નોરાની આ લેટેસ્ટ તસવીરોને માત્ર એક કલાકાં જ 1.2 મિલિયન એટલે કે 12 લાખથી પણ વધારે લાઇક્સ આવી ચૂકી છે.

નોરાની આ તસવીરમાં તેના પરફેક્ટ કર્વ્સ ફ્લોન્ટ થઇ રહ્યા છે. આ તસવીર પર એક ચાહકે કમેન્ટ કરતા લખ્યુ કે, તમે ખૂબ જ સ્ટનિંગ લાગી રહ્યા છો. આ વ્હાઇટ આઉટફિટ સાથે નોરાએ વ્હાઇટ હિલ્સ કેરી કર્યા છે અને કાનમાં ગોલ્ડન ઇયરરિંગ્સ કેરી કર્યા છે. નોરાના આ લુક પર ચાહકો હાર્ટ અને ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે.

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી.

આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. હાલમાં જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.