ઉફફફફ તેરી અદા : વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં નોરા ફતેહીએ દેખાડ્યો જલવો, 7 PHOTOS જોઈને ફેન્સ ગાંડા થઇ ગયા
નોરા ફતેહી સ્ટાઇલ દિવા છે આ વાતમાં કોઇ શક નથી. તે જયારે પણ ઘરેથી નીકળે છે તો કમાલ કરી દે છે. હાલમાં કંઇક આવું જ થયુ. નોરા ફતેહી ઘરેથી નીકળી તો લોકોની આંખો તો તેના પર જ અટકી ગઇ.

નોરાને વ્હાઇટ બોડીકોન ડ્રેસમાં સ્પોટ કરવામાં આવી હતી, તે ટી સીરીઝની ઓફિસ બહા સ્પોટ થઇ તો લોકો જોતા જ રહી ગયા. નોરા ફતેહી આમ તો પહેલા પણ વ્હાઇટ આઉટફિટમાં કહેર વરસાવી ચૂકી છે. પરંતુ આ વખતનો તેનો લુક જબરદસ્ત હતો.

નોરા ફતેહી તેના ઘરેથી નીકળે અને તેના લુકની ચર્ચા ન થાય એવું તો બને જ નહિ અને આ વખતે તેની ઘણી તસવીરો સોશિયલ મીડિયા પર લાઇમલાઇટમાં આવી ગઇ હતી.

નોરાએ આ આઇટફિટ સાથે હાઇ હિલ્સ પણ મેચિંગ કેરી કરી હતી. આ દરમિયાન તેની અદાઓ સુપર હોટ લાગી રહી હતી. નોરા આ આઉટફિટમાં ઘણી બોલ્ડ લાગી રહી હતી.

નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે. તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. તેના ઇન્સ્ટાગ્રામ પર 28.9 મિલિયન ફોલોઅર્સ છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે જોતજોતામાં જ વાયરલ થઇ જતી હોય છે.

નોરાને અવાર નવાર બહાર સ્પોટ કરવામાં આવે છે અને દરમિયાન પણ તે ઘણી ચર્ચામાં રહેતી હોય છે. તે કોઇ પણ આઉટફિટ ઘણી કોન્ફિટેન્ટલી કેરી કરે છે. નોરા આઉટફિટમાં સુપર હોટ ફિગર પણ ફ્લોન્ટ કરે છે.

નોરા તેની ગ્લેમરસ તસવીરો જ નહિ પરંતુ તેના ડાંસ વીડિયોથી પણ ચાહકોને દિવાના બનાવી દે છે. ચાહકો પણ નોરાના ડાંસ વીડિયોને પસંદ કરે છે અને લાઇક પણ કરે છે. તેમજ કોઇ પણ તસવીરો કે વીડિયો પર ખૂબ જ કમેન્ટ પણ કરે છે.