મનોરંજન

દિલબર ગર્લ નોરા ફતેહીનો ડાન્સ જોઈને ભડકી ઉઠી તેમની મમ્મી, પર ફેંક્યું ચંપલ, જુઓ વીડિયો

બૉલીવુડ એક્ટ્રેસ અને ડાન્સર નોરા ફતેહી આજકાલ તેના ડાન્સને કારણે લોકોના દિલ જીતવામાં કામયાબ રહી છે. લોકો નોરાના ડાન્સના દીવાના છે. સોશિયલ મીડિયામાં નોરાના ડાન્સના વિડીયો વાયરલ થઇ રહ્યા છે. આજકાલ તેનો એક વિડીયો ઇન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે. નોરા ફતેહીએ આ વિડીયો ઇન્સ્ટાગ્રામમાં શેર કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

આ વિડીયોમાં નોરા વૈપ ચેલેન્જને પૂરો કરવો ડાન્સ કરે છે. તે સમયે જ તેની માતા તેને ચંપલ ફેંકીને મારે છે. આ સાથે જ કહે છે કે,લોકો કોરોનાથી પરેશાન છે અને તને ડાન્સની પડી છે. જણાવી દઈએ કે, આ વિડીયોમાં નોરાએ ખુદે તેની માતાનો રોલ નિભાવી રહી છે. ફેન્સ સાથે મજાક કરતો આ મસ્તીભર્યો વિડીયો શેર કર્યો છે. હવે નોરાએ આ વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

જણાવી દઈએ કે, નોરા ફતેહીએ દુનિયાભરમાં ટોપ 10 સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છે. તેનો એક વિડીયો થોડી જ મિનિટમાં વાયરલ થયો છે. આ વિડીયો હાલ ટ્રેડિંગમાં છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

જણાવી દઈએ કે, નોરા તેની આગામી ફિલ્મ ‘ભુજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’ માં અજય દેવગણ સાથે જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on