નોરા ફતેહીએ એવા વસ્ત્રો પહેર્યા કે વરુણ ધવને આંખો ફાડી ફાડીને જોયું, તમે પણ જુઓ વીડિયો

આ શું????? નોરા ફતેહીએ કરી વિચિત્ર હરકત, વીડિયો જોઈને અચંબામાં પડી જશો

બોલિવુડની દિલબર ગર્લ અને ડાન્સિંગ ક્વિન નોરા ફતેહી લાખો લોકોના દિલ પર રાજ કરે છે. તે તેની ગ્લેમરસ અદાઓને કારણે ચર્ચામાં રહેતી હોય છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની તસવીરો અને હોટ વીડિયો શેર કરતી રહે છે.

હાલમાં જ નોરાએ તેનો એક વીડિયો શેર કર્યો છે. જેને જોઇને સોશિયલ મીડિયા યુઝર્સ તેમની હસી રોકી નથી શક્યા. નોરાનો આ અંદાજ કદાચ તમે પહેલા કયારેય નહિ જોયો હોય.

નોરાએ જે વીડિયો પોસ્ટ કર્યો છે, તેમાં તેની અજીબો ગરીબ સ્ટાઇલ જોવા મળી રહી છે. વીડિયોમાં તે વુલન જેકેટમાં જોવા મળી રહી છે. આ જેકેટ એકદમ ફિટ નથી, અને બેકગ્રાઉન્ડથી એક અવાજ આવે છે કે પહેલા પોતાને ઢીલા-ઢીલા કપડામાં બતાવો અને પછી પહેરો, જે બાદ નોરા તો પહેરે છે, પરંતુ તેની સ્ટાઇલ થોડી અલગ હોય છે.

નોરા તેના જેકેટ પર જ પહેરી લે છે, પરંતુ કંઇક અલગ અંદાજમાં. નોરા જેકેટ પર પહેરી ગ્લાસેસ લગાવી લે છે. નોરાનો આ અંદાજ ઘણો ફની છે. જેને જોઇને લોકો તેમની હસી નથી રોકી રહ્યા.

તમને જણાવી દઇએ કે, નોરાનો આ ફની વીડિયો જોઇ બોલિવુડ અભિનેતા અને નોરા ફતેહીના કો-સ્ટાર રહી ચૂકેલ વરુણ ધવન પણ તેમની હસી રોકી નથી શક્યા. તેમણે કમેન્ટમાં એક હસવાવાળી ઇમોજી પણ શેર કરી છે.

નોરાનો આ વીડિયો ઘણી ઝડપથી સોશિયલ મીડિયા પર વાયરલ  થઇ રહ્યો છે. નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ ઘણી સારી છે. તેને સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર 28.8 મિલિયન લોકો ફોલો કરે છે અને આ જ કારણ છે કે તેનો કોઇ પણ વીડિયો હોય કે બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તે તરત જ વાયરલ થઇ જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina