લાખોની મોંઘી બેગ અને ફિટેડ ડ્રેસ પહેરી ટશનમાં નીકળી નોરા ફતેહી, શું કમાલનું ફિગર છે, લાલચોળ થઇ જશો PHOTOS જોઈને
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં
બોલિવુડ એક્ટ્રેસ નોરા ફતેહી કેમેરા સામે જ્યારે આવે છે, ત્યારે બધી જ લાઇમલાઇટ લૂંટી લે છે. આવું જ કંઇક આ વખતે પણ થયુ. જ્યારે નોરા ખૂબ જ ટાઇટ બ્લુ જિમ લુકમાં સ્પોટ થઇ. નોરા ફતેહીનો આ લુક સામે આવતા જ ટોક ઓફ ધ ટાઉન બની ગયો. તસવીરોમાં નોરા બ્લૂ ટાઈટ ક્રોપ ટોપમાં જોવા મળી રહી છે અને આ સાથે જ મેચિંગ ટાઇટ્સ પણ તેણે કેરી કર્યુ છે.
જો કે, નોરાનું આ ટાઈટ્સ નીચેની બાજુથી પેન્ટનો લુક આપી રહ્યુ છે. નોરાનું આ ક્રોપ ટોપ એટલું ટાઇટ હતુ કે અભિનેત્રીનો લૂક આગળની બાજુથી ઘણો બોલ્ડ લાગી રહ્યો હતો. નોરાએ આ લુક સાથે બ્લેક ચશ્મા પહેર્યા હતા અને ખુલ્લા વાળ રાખ્યા હતા.
તસવીરોમાં અભિનેત્રી ન્યૂડ મેકઅપ લુકમાં જોવા મળી હતી. આ સાથે તેણે એક સ્લિંગ બેગ કેરી કરી હતી. જણાવી દઈએ કે, નોરા ફિલ્મો કરતાં સોશિયલ મીડિયા અને ઇવેન્ટ્સમાં વધુ જોવા મળે છે અને ત્યાંથી ઘણી કમાણી કરે છે.
આ સાથે તેના મ્યુઝિક વીડિયો પણ ખૂબ જ વિવાદાસ્પદ હોય છે. નોરા સોશિયલ મીડિયા પર તેના લેટેસ્ટ લુકના ફોટો પણ અવાર નવાર શેર કરતી રહે છે, જેના પર ફેન્સ સતત કોમેન્ટ પણ કરે છે.
View this post on Instagram
હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં