ઉપ્સ… નોરા ફતેહીના બાથરૂમ વીડિયો થયા લીક, એકલામાં જ જોજો…
બોલિવુડની જાણિતી ડાંસર અને અભિનેત્રી નોરા ફતેહી તેના જબરદસ્ત ડાંસ મૂવ્ઝ માટે જાણિતી છે. નોરા તેની તસવીરો અને વીડિયોને લઇને અવાર નવાર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ જબરદસ્ત છે. અવાર નવાર તેની તસવીરો અને વીડિયો વાયરલ થતા રહે છે. નોરાના સ્ટેપ ચાહકો સાથે સાથે સેલેબ્સને પણ ઘણા પસંદ આવે છે.
નોરા આ દિવસોમાં તેના બોલ્ડ ફોટોશૂટને લઇને ઘણી ચર્ચામાં છે. ત્યાં નોરાનો એક વીડિયો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને જોઇ બધા હેરાન છે. નોરાએ સેલ્ફી લેતા બાથરૂમમાં વીડિયો ઉતાર્યો છે. ચાહકો આ વીડિયો પર ખૂબ કમેન્ટ કરી રહ્યા છે.
ત્યાં જ આ વીડિયોમાં બીજી બાજુ નોરા બાથટબમાં બેઠેલી જોવા મળી રહી છે. નોરાનો આ બોલ્ડ અંદાજ ચાહકોને પસંદ આવી રહ્યો છે. નોરાની સ્ટાઇલ બધાથી અલગ છે. તે તેની અદાઓથી અને બોલ્ડ અંદાજથી ચાહકોને પાગલ કરી દે છે. તમને જણાવી દઇએ કે, નોરાનો આ વીડિયો જૂનો છે.
બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેની સુપર હિટ તસવીરો અને તેના ધમાકેદાર ડાંસ મૂવ્સ માટે જાણિતી છે. નોરા તેની બોલ્ડ અદાઓથી ચાહકોને દીવાના બનાવતી રહે છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહીની સ્ટાઇલ અને અંદાજ લોકોને ખૂબ પસંદ આવે છે. નોરા ફતેહી તેના હુસ્નથી આગ લગાવી દે છે.

નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. નારાની તસવીરો ખૂબ જ ઝડપથી વાયરલ થઇ જતી હોય છે અને ચાહકો તેની તસવીરો અને વીડિયો પર ખૂબ જ કમેન્ટ કરી પોતાની પ્રતિક્રિયા પણ આપતા હોય છે.

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. થોડા સમય પહેલા રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી.

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાંસ અને અભિનય ઉપરાંત તેની ફેશન સેંસ અને સ્ટાઇલ માટે જાણિતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લઇને છવાઇ જતી હોય છે. હાલમાં જ નોરાની કેટલીક તસવીરો સામે આવી છે, જે હાલ ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં નોરાનો લુક જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે.
View this post on Instagram
નોરાના લુકની વાત કરીએ તો, નોરાએ વ્હાઇટ કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. નોરાએ શરમને નેવે મૂકી ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ બોલ્ડ ડ્રેસમાં તેના ક્લીવે સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ બોડી હગિંગ ડ્રેસમાં નોરાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો.
View this post on Instagram
નોરાએ તેના આ લુકને મિનિમલ મેકઅપ, ઓપન હેર અને મિનિમલ જ્વેલરીથી કંપલીટ કર્યો છે, આ દરમિયાન તેણે હીલ્સ કેરી કરી છે. નોરા મુંબઇના રસ્તા પર કાતિલાના અને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. ચાહકો તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.
View this post on Instagram
આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.
View this post on Instagram