એરપોર્ટ પર નોરા ફતેહી થઇ એવા આઉટફિટમાં સ્પોટ કે લોકોએ કરી દીધી ટ્રોલ, જુઓ PHOTOS અને વીડિયો

Oops… દિલોની ધડકન નોરા આ શું પહેરીને નીકળી પડી? જુઓ તસવીરો

પોતાના ડાન્સ મૂવ્સના કારણે લોકોને પોતાના દીવાના બનાવી દેનારી અભિનેત્રી નોરા ફતેહી હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ખબરપત્રીઓ પણ તેની એક ઝલક મેળવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના દિવાનાઓ દુનિયાભરમાં હાજર છે, નોરાને ફોટોગ્રાફરો પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ નોરાની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે.

નોરાનો દરેક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તો તેની સુંદરતા ઉપરાંત તેની સ્ટાઇલને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. આજ કારણ છે કે નોરાના સ્પોટ થતા જ તેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાઈ જાય છે.

હાલમાં જ આ બિન્દાસ હસીનાને મુંબઈમાં સ્પોટ કરવામાં આવી હતી. જેની કેટલીક તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે.

નોરા ઘણી બધી જાહેર જગ્યાઓ ઉપર સ્પોટ થતી હોય છે, હાલમાં જ નોરાને મુંબઈના રસ્તાઓ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. જેમાં તેનો બોલ્ડ અંદાજ ખરેખર જોવા જેવો હતો.

લાલ રંગના બોડીકૉન ડ્રેસમાં જોવા મળેલી નોરા ફતેહીને જોવા માટે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. તેની એક ઝલકના લોકો દીવાના બની ગયા હતા, જેની ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે.

અભિનેત્રી નેરા ફતેહી તેના ડાંસ મુવ્સ અને તેના આઉટફિટ તેમજ તેના લુક્સને લઇને ઘણી ચર્ચામાં રહેતી હોય છે ત્યારે હાલમાં જ તેને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી.

Image source

છેલ્લા દિવસોમાં નોરા ફતેહી ટીવી રિયાલીટી શો “ડાંસ દીવાને 3” શોમાં પહોંચી હતી. તેણે શો પર ખૂબ ધૂમ મચાવી હતી. નોરાનો એક લેટેસ્ટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે એરપોર્ટ પર સ્પોટ થઇ હતી.

નોરા ફતેહી મુંબઇ એરપોર્ટ પર સ્પોટ થઇ હતી ત્યારે ત્યાં હાજર પેપરાજી દ્વારા તેની ઘણી તસવીરો ક્લિક કરવામાં આવી હતી. તેમજ વીડિયો પણ સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણી દ્વારા શેર કરવામાં આવ્યો છે.

Image source

નોરાના આ વીડિયો પર કેટલાક લોકોએ એરપોર્ટ પર રિવીલિંગ ડ્રેસ પહેરવાને લઇને ટ્રોલ કરી હતી. કેટલાકે તો તેને દિશા પટની સાથે કોમ્પિટિશનની પણ વાત કરી હતી. કેટલાક યુઝરે તો તેને બેશર્મ પણ કહી દીધુ હતુ.

Image source

તમને જણાવી દઇએ કે, છેલ્લા દિવસોમાં તે “ડાંસ દીવાને 3″ના મંચ પર માધુરી દીક્ષિત સાથે જોવા મળી હતી અને આ દરમિયાન તેણે ખૂબ જ મનોરંજન પણ કર્યુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina