મનોરંજન

બધા મર્દને લલચાવે છે યુવતીઓનું આવું ફિગર, નોરા ફતેહીએ જણાવી બે ખાસિયતો

યુવતીઓનું કેવું ફિગર જોઈને મર્દ તડપી ઉઠે છે? બધાની ફેવરિટ નોરાએ ખોલ્યું સૌથી મોટું રાઝ

નોરા ફતેહી આજે બોલિવુડ ઇન્ડસ્ટ્રીનો ઘણો મશહૂર ચહેરો બની ગઇ છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહેતી હોય છે. નોરા ફતેહીના ઇન્સ્ટાગ્રામ પર કરોડો ફોલોઅર્સ છે. નોરા જયારે પણ ઘરેથી નીકળે છે ત્યારે બધાની નજર તેના પર જ અટકેલી હોય છે. ડીએનએ અનુસાર, નોરા ફતેહીએ ઘણી મુશ્કેલીઓ સહન કરી છે. તેણે એક વેટર તરીકે પણ કામ કર્યુ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા જણાવે છે કે, જયારે તે એક વેટર તરીકે કામ કરતી હતી ત્યારે તે શરીરમાં ઘણી પાતળી હતી અને તેને કારણે લોકો તેને બોડી શેમ કહેતા હતા. નોરાએ જણાવ્યુ કે, લોકોને પાતળી છોકરીઓ પસંદ નથી. ઘણા પાતળા હોય તેમને ખાસ પસંદ કરવામાં આવતા નથી. આ એક જૂની ચાલી આવી રહેલી માનસિકતા છે અને આ કારણે આપણે ખાતા-પીતા રહીએ છીએ.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ કહ્યુ કે, હું એક એવી જગ્યાથી આવુ છુ જયાં છોકરીઓનું થોડુ ભરાવદાર શરાર અને કર્વી ફિગર પુરુષોને પસંદ આવે છે. નોરા કહે છે કે જયાં સુધી મારી વાત છે તો હું હંમેશા ભરાવદાર શરીર અને કર્વી ફિગર મેન્ટેન રાખવાની કોશિશ કરુ છુ.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાના વર્કફ્રંટની વાત કરીએ તો, તે જલ્દી જ ફિલ્મ “સત્યમેવ જયતે 2″માં ડાંસ નંબર કરતી જોવા મળશે. તેના બધા મ્યુઝિક વીડિયો સુપરહિટ રહ્યા છે. નોરાએ થોડા સમય પહેલા રીલિઝ થયેલી ફિલ્મ “ભૂજ”માં કામ કર્યુ હતુ. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ હતી.