નોરા ફતેહી ધ્રુસકે ધ્રુસકે રડી પડી, જાણો કોના માટે દર્દ છલક્યું

સૌથી હોટ ડાન્સર નોરા ભારત નહિ પણ આ દેશના લોકો માટે દુઃખી દુઃખી થઇ ગઈ, જુઓ શું શું કહ્યું

નોરા ફતેહી તેના ખૂબસુરત ડાંસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ જાણિતી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.


નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે, હાલમાં જ તેણે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહી બોલિવુડની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. તે તેના લુક્સને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. નોરા ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

પોતાના ડાન્સ મૂવ્સના કારણે લોકોને પોતાના દીવાના બનાવી દેનારી અભિનેત્રી નોરા ફતેહી હંમેશા સોશિયલ મીડિયામાં છવાયેલી રહે છે. ખબરપત્રીઓ પણ તેની એક ઝલક મેળવવા માટે હંમેશા ઉત્સુક રહેતા હોય છે.

Image Source

બોલીવુડની ડાન્સિંગ ક્વિન નોરા ફતેહીના દિવાનાઓ દુનિયાભરમાં હાજર છે, નોરાને ફોટોગ્રાફરો પણ પોતાના કેમેરામાં કેદ કરવા માટે હંમેશા તૈયાર રહેતા હોય છે. ત્યારે સોશિયલ મીડિયામાં પણ નોરાની ઘણી તસવીરો વાયરલ થતી હોય છે.

નોરાનો દરેક અંદાજ ચાહકોને ખુબ જ પસંદ આવે છે. તો તેની સુંદરતા ઉપરાંત તેની સ્ટાઇલને પણ ચાહકો ખુબ જ પસંદ કરે છે. આજ કારણ છે કે નોરાના સ્પોટ થતા જ તેની તસવીરો ઇન્ટરનેટ ઉપર છવાઈ જાય છે.

નોરાની સોશિયલ મીડિયા પોસ્ટ તેની સ્ટાઇલ સેંસ વિશે ઘણુ બધુ જણાવે છે.હવે એકવાર ફરી તે તેની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

નોરા ઘણીવાર તેના ડાન્સના વીડિયો સોશિયલ મીડિયા ઉપર શેર કરતી હોય છે.ઇઝરાઇલ અને ફિલિસ્તાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ અંગે પોતાની વાત સામે મૂકી છે.

તેણે ફિલિસ્તાન પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. સાથે અભિનેત્રીએ માનવાધિકાર અંગે પોતાનો અભિપ્રાય આપ્યો છે.ઘણીવાર સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટ્રેસ નોરા ફતેહીએ એક મજેદાર પોસ્ટ પોસ્ટ કરી.

વિશ્વના કથળતા વાતાવરણને લઈને ચિંતામાં આવી ગઈ છે તેઓ ઇઝરાઇલ-ફિલિસ્તાનની વચ્ચે ચાલી રહેલા સંઘર્ષથી ચિંતિત છે અભિનેત્રીએ પેલેસ્ટાઇન પરના હુમલાઓની કડક નિંદા કરી છે. અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર લાંબી પોસ્ટ મૂકી છે.

જણાવી દઈએ કે ઇઝરાઇલ અને ફિલિસ્તાનના સંઘર્ષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.તેને જોઈને બધા ચોંકી ગયા છે. નોરા પોતાની ઇંસ્ટાગ્રામ સ્ટોરીમાં ઇઝરાઇલની રાજકીય અસ્થિરતા વિશે વાત કરે છે. તેણે યરૂશલમના પૂર્વી ભાગમાં અશાંતિ સામે અવાજ પણ ઉઠાવ્યો છે.

તે અન્યાય સામે અવાજ ઉઠાવી રહી છે. નોરાએ પોતાની પોસ્ટ દ્વારા કહ્યું કે કેવી રીતે ફિલિસ્તાનના લોકો પર અત્યાચાર ગુજારવામાં આવે છે. તે એમ પણ કહી રહી છે કે કોઈને પણ એ નક્કી કરવાનો અધિકાર નથી કે બીજા કરતા કોના માનવાધિકાર મહત્વપૂર્ણ છે

તેમણે પોતાની પોસ્ટમાં લખ્યું છે કે, નસલીય સમાનતા, એલજીબીટી, મહિલા અધિકાર,ભ્રષ્ટ અને અપમાનજનક શાસનને કારણે નુકસાન પહોંચાડવા વાળા લોકો ફિલિસ્તાન માટે કેમ જોઈ નથી શકતા.

તમે પસંદ નથી કરી શકતા કે કોના માનવાધિકાર માટે વધુ મહત્વ ધરાવે છે.નોરાએ બીજી એક સ્ટોરીમાં ઇઝરાયલી સુરક્ષા દળો સામે વિરોધ કરવાની પહેલ કરી છે જે ફિલિસ્તાનીઓને તેમના ઘરોમાંથી ખસી જવા દબાણ કરી રહ્યા છે.

તેમણે કહ્યું કે વિરોધનો મુખ્ય એજન્ડા રાજ્યના હજારો લોકોને ઇજા પહોંચાડનાર અન્યાયી હિંસાને રોકવાનો હતો.આ સમગ્ર મામલાનો ખુલાસો કરતાં, નોરા ફતેહીએ ભાર મૂક્યો કે ફિલિસ્તાનીઓ સામે હિંસા કેવી રીતે થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસોથી ઇઝરાઇલ અને ફિલિસ્તાનીઓ ગૃહ યુદ્ધની ધાર પર છે જે એકબીજા પર બોમ્બ અને ગોળીબાર કરી રહ્યા છે. સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વિઝ્યુઅલ્સમાં બંને છેડેથી હવાઈ અને રોકેટ હુમલો થયો છે.

Patel Meet