મનોરંજન

નોરફતેહીએ પારદર્શક ગાઉનની અંદર શેર કર્યો 2021નો પહેલો વીડિયો, ઇન્ટરનેટ ઉપર મચાવી રહ્યો છે ધમાલ

નોરા ફતેહીએ ટ્રાન્સપરન્ટ ડ્રેસમાં કરાવ્યું સ્ટાઈલિશ ફોટોશૂટ, જુઓ વાયરલ વીડિયો

અભિનેત્રી નોરા ફતેહી તેના અભિનય કરતા પણ વધારે ચર્ચાઓ તેના ડાન્સના કારણે મેળવી ચુકી છે, નોરાના ડાન્સના લાખો લોકો દીવાના છે, આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ ઘણા લોકો તેને ફોલો કરે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા પોતાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં શેર કરી અને ચાહકો સાથે જોડાયેલી રહી છે. આ દરમિયાન જ નોરાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં નોરાનો એક અલગ જ અંદાજ જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરાએ રવિવારના રોજ એક વીડિયો પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર શેર કર્યો છે, જેમાં તે બોડી કલરના પારદર્શક ગાઉનમાં જોવા મળી રહી છે. આ વીડિયોની અંદર નોરા ફોટોશૂટ કરાવતી જોવા મળી રહી છે.

આ પહેલા નોરોએ પોતાના આ ફોટોશૂટની બે તસવીરો પણ શેર કરી હતી, જેમાં પણ તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. ચાહકોને પણ તેની આ તસ્વીરો ખુબ જ પસંદ આવી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા પોતાના ડાન્સના અંદાજના કારણે લોકોને પોતાના દીવાના બનાવી રહી છે, આજ કારણે તેના ઇન્સ્ટાગ્રામ ઉપર પણ 21.1 મિલિયન ફોલોઅર્સ છે. તે સોશિયલ મીડિયા દ્વારા પણ ચાહકો સાથે જોડાયેલી રહે છે.