મનોરંજન

કોઈ મહારાણીની ઓછી નથી લાગી રહી નોરા ફતેહી, એક્ટ્રેસના આ લુકે મચાવી ધમાલ, જુઓ તસ્વીર

નોરા ફતેહીના નવા PHOTOS શેર થતાં જ ફેન્સ હોંશ ખોઈ બેઠા, 7 તસ્વીરોમાં જુઓ હુસ્નનો જાદુ

નોરા તેના ડાન્સના વિડીયો શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ રોયલ લુકમાં ફોટૉશૂટ કરાવ્યું છે. આ તસ્વીરમાં નોરા કોઈ અપ્સરાથી કમ નથી લાગી રહી. નોરાનો આ રોયલ લુક જોઈને ફેન્સ તેને સિનેમા જગતની નવી દેશી ગર્લના નામથી બોલાવવા લાગ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હિન્દી ફિલ્મ રોર-ટાઇગર ઓફ ધ સુંદર બન્સથી બૉલીવુડમાં કરિયરની શરૂઆત કરનાર એક્ટ્રેસ નોરા ફતેહી કોઈને કોઈ કારણે ચર્ચામાં રહેતી હોય છે. પોતાના બોલ્ડ અંદાજથી લોકોને મદહોશ કરનારી નોરાનો આ દેશી અંદાજ આ સમયે લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા તેના હોટ ડાન્સ મૂવ્સ માટે મશહૂર છે. પરંતુ હાલમાં જ નોરાની લેટેસ્ટ તસ્વીર હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહી છે. નોરા આ તસ્વીરમાં બેહદ સુંદર લાગી રહી છે. આ પહેલી વાર નથી કે, નોરા કોઈ તસ્વીરને લઈને ચર્ચામાં આવી હોય. આ પહેલા નોરા તેના ઇન્ડિયન અને વેસ્ટર્ન લુકને લઈને ચર્ચામાં આવી ચુકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

હાલમાં જ ઈન્ડિયાઝ બેસ્ટ ડાન્સરમાં થોડા સમય પહેલા જજના રૂપમાં નજરે આવેલી નોરા ફતેહી મૂળ રૂપથી કેનેડિયન મોડેલ અને એક્ટ્રેસ છે. નોરાએ એક બહેતરીન બૈલી ડાન્સર તરીકે પણ જાણવામાં આવે છે. આઈટમ સોન્ગ પર કરવામાં આવેલા નોરાના ડાન્સને બહુ જ પસંદ કરવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

જેમકે સાકી-સાકી, દિલબર,કમરિયા વગેરે. નોરા હાલમાં રિલીઝ થયેલી સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં જોવા મળી હતી. બોલીવુડની આ નવી ખુબસુરત એક્ટ્રેસ નોરા ફતેહી સોશીયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નોરા ફતેહીને 20.1 મિલિયન લોકો ફોલો કરે છે. નોરા ફતેહીએ ફેન્સ સાથે જોડાયેલી રહેવા માટે તસ્વીર અને વિડીયો શેર કરતી રહે છે. નોરાની આગામી ફિલ્મ અજય દેવગણ સાથે આવશે. આ ફિલ્મમાં નોરા એક્શન સીન દેતી નજરે ચડશે.

જણાવી દઈએ કે, નોરા ફતેહીએ સાઉથની ફિલ્મોમાં પણ આઈટમ સોન્ગમાં નજરે આવી ચુકી છે.