નોરા ફતેહીએ કોર્સેટ ગાઉનમાં લગાવ્યા ચાર ચાંદ, એવી રીતે કેરી કર્યો આઉટફિટ કે લાગી સુપર હોટ

સોનમ કપૂરના જે કપડાને લઇને થઇ હતી બબાલ, તેવી જ રીતની ડ્રેસ પહેરી નોરા ફતેહીએ બતાવ્યુ કે કોણ છે અસલી બોસ

બોલિવુડની દિલબર ગર્લ નોરા ફતેહીનું ફેશનના મામલે ગજબ ટ્રાંસફોર્મેશન જોવા મળે છે. સિંપલ ક્લોથમાં નજર આવનાર આ હસીના વધારે ડિઝાઇનર અને લગ્ઝરી લેવલના ક્લોથમાં જોવા મળે છે. સૌથી ખાસ વાત તો એ છે કે, તે એટલી કોન્ફિડેન્ટલી કોઇ પણ આઉટફિટ કેરી કરે છે કે બોલિવુડની બીજી ફેશન લવર બાલાઓ પણ ફીકી પડી જાય છે. આ કારણ છે કે ડિઝાઇનર્સ પોતે પણ નોરાને શોસ્ટોપર માટે પસંદ કરે છે.

નોરા તે ગાઉન પહેરીને લાઇમલાઇટમાં આવી જેનાથી મળતી આવતી ડ્રેસ સોનમ કપૂરે પહેરી હતી અને લોકોએ તેને નિશાન બનાવી હતી. સોનમ કપૂરને તેના પિતા સાથે એક ફિલ્મ સાથે જોડાયેલ ઇવેન્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન અદાકાર ઘણી ફેશનેબલ લુકમાં જોવા મળી હતી.

તેણે ન્યુ યોર્ક બેસ્ડ લગ્ઝરી રેડી ટુ વેર ફેશન લેબલ Rosie Assoulin થી બ્લેક કોર્સેટ ડ્રેસ પિક કરી હતી. આ સાથે તે Pipabellaનો નેકલેસ મેચ કરતી જોવા મળી હતી. જો કે, આ કોર્સેટ ડ્રેસની બોલ્ડ નેકલાઇન કેટલાક લોકોને પસંદ ના આવી અને તેમણે સોનમને નિશાના પર લેતા ટ્રોલ કરી હતી.

થોડા દિવસો બાદ જ નોરા સોનમ સાથે મળતી આવતી ડ્રેસમાં જોવા મળી હતી. આ બાલાને ફેશન ડિઝાઇનર જોડી Gauri & Nainikaએ તેના લેટેસ્ટ કલેક્શન માટે લેક્મે ફેશન શોમાં શોસ્ટોપરના રૂપમાં પસંદ કરી હતી. રેંપ વોક દરમિયાન જે રીતે નોરાએ આઉટફિટ કેરી કર્યો હતો તેણે બધાનું દિલ જીતી લીધુ હતુ.

નોરાના ડિઝાઇનર ડ્રેસની ફિટિંગ બોડીકોન હતી, જે અદાકારાના સુપરહિટ ફિગર સાથે મેચ કરી રહી હતી. કર્વી ફિગરની ઉપર આ મેક્સી ગાઉનમાં નોરા ફતેહી ખૂબ જ ગોર્જિયસ લાગી રહી હતી. તેણે આ સ્ટ્રેટકટ ગાઉનને એવી રીતે કેરી કર્યુ હતુ કે તેનો ગ્લેમરસ અંદાજ જોવા મળતો હતો.

નોરા ફતેહીના ફિગર-હિંગ ગાઉનમાં બ્રોડ વી-કટ નેકલાઇન હતી, જે બોલ્ડ લાગી રહી હતી. ત્યાં જ આઉટફિટમાં બેક પર વલૂમનસ વાઇટ ક્લોથ એડ કરવામાં આવ્યો હતો. જે સ્લીક સી લાગનાર ડ્રેસમાં ડ્રેમેટિક એલિમેન્ટ એડ કરી રહ્યો હતો.

નોરા આ ઉપરાંત એક ઇવેન્ટનો ભાગ બના હતી, જયાં તેણે કોર્સેટ ગાઉન પસંદ કર્યુ હતુ. તે ઓફ શોલ્ડર અને સ્વીટહાર્ટ નેકલાઇનના વલૂમનસ ગાઉનમાં જોવા મળી હતી. તેમાં વેસ્ટ પોર્શન પર શીયર મટીરિયલનો ઉપયોગ કરતા કોર્સેટ ડિઝાઇન હતી, જે નોરાને સુપર હોટ બનાવી રહી હતી.

Shah Jina