મનોરંજન

ઉરીના હીરો વિક્કી કૌશલની ભૂલના લીધે આ હોટ અભિનેત્રી થઇ Oops મૉમન્ટની શિકાર- જુઓ

શોર્ટ ડ્રેસ ગમે તે સમયે દગો દઈ શકે છે. આ વસ્તુ બોલીવુડના સ્ટાર સાથે ઘણી વાર થઇ શકે છે. પબ્લિકમાં તેની ડ્રેસ ઊંચી-નીચી થઇ જાય છે.

હાલમાં તો બોલીવુડમાં નોરા ફતેહીની બોલબાલા છે. બોલીવુડમાં કોઈ અવિસ્મરીણીય ભૂમિકા એણે ભજવી નથી અને એવો એનો દાવો પણ નથી.

આ કેનેડાની અભિનેત્રી અને ડાન્સરે કારકિર્દીની શરૂઆત શેરઃટાઈગર ઓફ સુંદરબનથી કરી. એણે ટેમ્પર, બાહુબલી, કિક-ટુ અને સત્યમેવ જયતેમાં યાદગાર ડાન્સ જોરદાર પર્ફોર્મન્સ આપ્યા છે.

પણ બોલીવુડમાં એ ખરેખર છવાઈ જોન અબ્રાહમ અભિનિત બાટલા હાઉસના ઓ સાકી સાકી ગીતથી. નોરા આ ગતિથી ઈન્ટરનેટ સેન્ફોશન બની ચૂકી છે.

આ ગીત થકી નોરાએ પૂરવાર કરી બતાવ્યું છે કે ભલે ભારતીય શૈલીના નૃત્યમાં નિપુણ ન હોય પણ એ ખરા અર્થમાં નૃત્યાંગના છે. અધરાં કહી શકાય એવા ડાન્સ સ્ટેપ એણે આ ગીતમાં કરી બતાવ્યા છે.

નોરા કહે છે કે બાટલા હાઉસમાં એના અભિનય દ્વારા એ દર્શકોને આશ્ચર્યચકિત કરી નાખશે. એનું ગીત ઓ સાકી સાકી બધાને ગમ્યું એનો એને આનંદ છે પણ આ ફિલ્મમાંએ એક્ટ્રેસ છે. આ ગીત એના પર્ફોર્મન્સનો એક હિસ્સો માત્ર છે.

એનો અભિનય સહુને ગમશે એવી એને ખાત્રી છે. એના ચાહકો અને દર્શકોને એનો અભિનય પસંદ પડશે તો એની મહેનત સફળ થશે. પહેલી વાર એ માત્ર ડાન્સ નંબર કરતાં અભિનેત્રીની ભૂમિકામાં આવી છે. આવી બીજી પડકારજનક ભૂમિકા હવે એ ભવિષ્યમાં કરવા માગે છે. એને નૃત્યાંગનાની ભૂમિકા સુધી સીમિત નથી રહેવું.

બૉલીવુડ એક્ટ્રેસ નોરા ફતેહીએ થોડા જ વર્ષમાં ઝળહળતી સફળતા હાંસિલ કરી લીધી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ એક ઇન્ટરવ્યૂમાં તેની સંઘર્ષ ગાથાની વાત કરી હતી.મૂળ કેનેડાની રહેવાસી નોરા ફતેહીએ ફિલ્મ ‘ રોર: ટાઇગર્સ ધ સુંદર બંસ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2014માં બોલીવુડમાં ડેબ્યુ કરનારી નોરા સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે નજરે ચડશે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ એક ઈન્ટવ્યુમાં તેના બોલીવુડના સંઘર્ષની વાત કરી હતી. નોરાએ કહ્યું હતું કે, તેના માટે કેનેડા છોડવું આસાન ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ કહ્યું હતું કે, તેનો દેશ અને તેના મિત્રો છોડીને ભારત દેશમાં આવવું જ્યાં મને કોઈ જાતના હતું. તે મારા માટે થોડું મુશ્કેલ હતું.પરંતુ મેં થોડા જ વર્ષમાં અહીં જગ્યા બનાવી લીધી જેનાથી હું સઁતૃષ્ટ છું. નોરાએ વધુમાં કહ્યું હતું કે, હું ફક્ત 5 હજાર રૂપિયા લઈને જ ભારત આવી હતી. હું જે એજન્સીમાં કામ કરતી હતી ત્યાં મને અઠવાડીયાના 3 હજાર રૂપિયા મળતા હતા. આ પૈસામાં મેનેજ કરવું થોડું મુશ્કેલ હતું. પરંતુ હું બધી રીતે મેનેજ કરી લેતી હતી જેથી અઠવાડિયાના અંતે પૈસા પુરા ના થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહીએ કહ્યું હતું કે, તેને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું છે પરંતુ તે સમયે તે ખાસ કંઈ પ્રસિદ્ધ થઇ આ હતી. પરંતુ દિલબર સોન્ગ મારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાએ વધુમાં કહ્યું હતું કે, બોલીવુડની ફ્રી સ્ટાઇલ અંદાજ તેને ઘણો પસંદ છે. મારી માટે ડાન્સ કરવો એક કુદરતી છે. નોરા આજ કારણે તેના ડાન્સ મૂવ્સના સહારે ભારતમાં જાણીતી થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

જણાવી દઈએ કે, નોરા સુષ્મિતા સેનના સોન્ગ દિલબરની રીમેકમાં જોવા મળી હતી. આ ગીત ઘણું પોપ્યુલર થયું હતું. આ ગીત ઘણા સમય સુધી યૂટ્યૂબ પર ટોપ ટ્રેડ પર રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરાના ગીતે જબરદસ્ત લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નોરાએ તેના ડાન્સ મૂવ્સને કારણે તેન બોલીવુડની નવી આઈટમ કવિન બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

જોન અબ્રાહમની સત્યમેવ જયતેમાં આઈટમ નંબર, બાદમાં સલમાન ખાન સાથે ભારત અને તે બાદ વિકી કૌશલ સાથે ગીત ‘પછતાઓગે’ રિલીઝ થયા બાદ નોરા હવે સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીને દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi) on

નોરા ફતેહી અને વિક્કી કૌશલ પહેલી વાર સાથે નજરે આવ્યા હતા. દર્શકોને પણ આ જોડી ખુબ જ પસંદ આવી હતી. નોરા અને વિક્કી કૌશલ ભૂષણ કુમારના એક મ્યુઝિક વિડીયોમાં રોમાન્સ કરતા નજરે પડ્યા હતા.

આ મ્યુઝિકલ વિડીયો એક્સ્ટ્રા મૈરિટલ અફેર અને પ્રેમમાં ધોખાની કહાની દર્શાવતું હતું. આ ગીતને સારા વ્યુ પણ મળ્યા હતા. લોકોને પણ આ ગીત પસંદ આવ્યું હતું. આ વચ્ચે એક વિડીયો સામે આવ્યો છે.

 

View this post on Instagram

 

we just out here sprinkling a lil poison in mandems tea…🍵☠️ Pachtaoge 🥀 releasing today…

A post shared by Nora Fatehi (@norafatehi) on

આ ગીતની પાર્ટી રાખવામાં આવી હતી. આ મૌકા પર પ્રેસ કોન્ફરન્સનું પણ આયોજન કર્યું હતું.જેમાં સ્ટાર્ના આ ગીતને લઈને જણાવ્યું હતું કે આ ગીત મ્યુઝિક માટે તેને હા કેમ પાડી હતી.

ત્યારબાદ બન્નેને ‘ બડા પછતાવોગે’ ગીત પર પરફોર્મન્સ કર્યું હતું. નોરાએ આ મૌકા પર પિન્ક કલરનો શોર્ટ ડ્રેસ પહેર્યો હતો. આ સોંગની સક્સેસ પાર્ટીમાં નોરા ફતેહી વોર્ડરોબ મૈલ ફંક્શનનો શિકાર થયો હતો.

નોરાએ વિક્કીનો હાથ પકડીને ડાન્સ કરવાનું ચાલુ કર્યું તુરંત જ પાછળથી ડ્રેસ ઊંચો થઇ ગયો હતો. વીડિયોમાં જોઈ શકાય છે કે, નોરાને તુરંત જ આ વાતનો અહેસાસ થઇ ગયો હતો. તેનાએ તુરંત જ કપડાને સરખા કરી લીધા હતા.