ઓફ શોલ્ડર ડ્રેસમાં જેવી જ રેડ કાર્પેટ પર પહોંચી નોરા કે ઉપરથી નીચે ઉતરી ગયો ડ્રેસ, મીડિયા સામે થઇ Oops મોમેન્ટનો શિકાર

બોલીવુડની નંબર 1 ડાન્સર નોરાનું ન થવાનું થઇ ગયું, PHOTOS જોતા જ નજરો ફેવિકોલ ની જેમ ચોંટી જશે

જયારે વાત ડ્રેસની અને ફેશન સેંસની થઇ રહી હોય ત્યારે આપણે નોરા ફતેહીને કેવી રીતે ભૂલી શકીએ. કોઇ ઇવેન્ટ હોય કે એવોર્ડ ફંક્શન બોલિવુડની હસીનાઓ એવા એવા આઉટફિટ્સ પસંદ કરે છે કે ઘણીવાર તો લોકો વિચારમાં પડી જતા હોય છે કે આખરે અભિનેત્રીએ આ પહેર્યુ જ કેમ છે. બધાથી અલગ દેખાવવા અને કંઇક નવુ પહેરાવાના ચક્કરમાં અભિનેત્રીઓ ઘણીવાર એટલો બોલ્ડ ડ્રેસ પહેરી લેતી હોય છે કે તે પોતાનો ડ્રેસ સંભાળવામાં મુશ્કેલી અનુભવતી હોય છે.

આવું જ કંઇક બોલિવુડની ડાંસિંગ ક્વીન નોરા ફતેહી સાથે થયુ. નોરા એક એવોર્ડ ફંક્શનમાં એટલો બોલ્ડ ડ્રેસ પહેરીને આવ્યો હતો કે ધીરે ધીરે તેનો ડ્રેસ જ નીચે સરકવા લાગ્યો. તે બાદ તે મીડિયા સામે જ ડ્રેસને ઠીક કરવા લાગી. નોરા સાથે આવું વર્ષ 2018ના લક્સ ગોલ્ડન રોઝ એવોર્ડ ફંક્શનમાં થયુ હતુ. આ એવોર્ડ શોમાં નોરા હંમેશાની જેમ બોલ્ડ ડ્રેસ પહેરીનેે પહોંચી હતી. જેવી જ નોરા ઓફ શોલ્ડર ડ્રેસ પહેરી રેડ કાર્પેટ પર પહોંચી તો કેમેરા બધા તેની સામે ફરી ગયા.

આ એવોર્ડ ફંક્શનમાં નોરા ક્રીમ કલરનુ ઓફ શોલ્ડર ટાઇટ ગાઉન પહેરી પહોંચી હતી. આ ડ્રેસમાં તે ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. આ ડ્રેસને પહેરીને નોરા જેવી જ મીડિયા સામે વાત કરવા રેડ કાર્પેટ પર આવી તો ઘણીવાર તે ડ્રેસને એડજસ્ટ કરતી જોવા મળી. અહીં સુધી કે તે આ ડ્રેસને વારંવાર ઉપર તરફ ખેંચી રહી હતી. વીડિયોમાં નોરા ફતેહીને જોઇ સ્પષ્ટ લાગી રહ્યુ હતુ કે તે આ ડ્રેસમાં ઘણી જ અનકંફર્ટેબલ છે. વીડિયોમાં જોવા મળી રહ્યુ હતુ કે નોરા માટે આ ડ્રેસને સંભાળવો ઘણો મુશ્કેલ થઇ રહ્યો હતો.

જો કે, અભિનેત્રીએ આ ડ્રેસને સંભાળી લીધો અને રેડ કાર્પેટ પર ખૂબ જ પોઝ આપ્યા. નોરાનો આ વીડિયો તે સમયે ઘણો ચર્ચામાં રહ્યો હતો. જો કે, આ પહેલીવાર નથી થયુ કે અભિનેત્રી આ રીતે તેના ડ્રેસને ઠીક કરતા કરતા ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ હોય. આ પહેલા પણ નોરા ઘણીવાર તેના ડ્રેસને કારણે ઉપ્સ મોમેન્ટનો શિકાર થઇ ચૂકી છે.

Shah Jina