સફેદ રંગના ખુબ જ સુંદર ડ્રેસમાં નજર આવી નોરા ફતેહી, કેમેરા સામે આપ્યા એવા શાનદાર પોઝ કે ચાહકો પણ આંખો ફાડી ફાડીને જોવા લાગ્યા

બોલીવુડમાં પોતાના ડાન્સિંગ દ્વારા પ્રખ્યાત બનેલી અને ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખાતી નોરા ફતેહીને આખી દુનિયામાંથી પ્રેમ મળી રહ્યો છે, તેના ચાહકો પણ દુનિયાના ખૂણે ખૂણે ફેલાયેલા છે. ત્યારે નોરાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં આવવાની સાથે જ વાયરલ પણ થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehiifeeds)

ત્યારે હાલમાં જ નોરા ફતેહીનો એક શાનદાર વીડિયો સામે આવ્યો છે, જેને જોઈને ચાહકો પણ તેને તાકી તાકીને જોવા લાગ્યા છે, કારણ કે આ વીડિયોન અંદર નોરાનો લુક ચાહકોનું ધ્યાન પોતાના તરફ ખેંચવા માટે મજબુર કરી રહ્યો છે. આ ઉપરાંત વીડિયોમાં નોરા કેમેરા સામે એક પછી ધાંસુ પોઝ પણ આપતી જોવા મળી રહી છે.

રિયાલિટી શો ડાન્સ દીવાને જુનિયર ટૂંક સમયમાં પ્રસારિત થવા જઈ રહ્યો છે અને આ શો વિશે પહેલેથી જ ઘણી ચર્ચા છે. આ શો પીઢ અભિનેત્રી નીતુ કપૂરે ટેલિવિઝન ઉદ્યોગમાં બાળકોના ડાન્સ રિયાલિટી શોના જજ તરીકે પદાર્પણ કર્યું હતું. શોના અન્ય નિર્ણાયકોમાં નોરા ફતેહી અને મર્જી પેસ્ટોનજીનો સમાવેશ થાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nevanta (@nevantamedia)

આ શોને લોકપ્રિય અભિનેતા કરણ કુન્દ્રા હોસ્ટ કરશે. આ ઉપરાંત શોના સેલેબ્સ તાજેતરમાં જ શોના આગામી શૂટ માટે તૈયાર થયા હતા. જેમની ઝલક પણ સોશિયલ મીડિયામાં છવાયેલી છે. આ દરમિયાન નોરા ફતેહીની પણ ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં સામે આવ્યા હતા જેમાં નોરાનો લુક દર્શકોને ખુબ જ પસંદ આવી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

નોરા ફતેહીએ આ દરમિયાન સફેદ રંગનો પોશાક પહેર્યો હતો, જેમાં તે ખુબ જ સુંદર દેખાઈ રહી હતી, આ પોશાકમાં તેની કમર ઉપર ચમચામતો એક બેલ્ટ પણ જોવા મળી રહ્યો હતો, જેને લઈને ફોટોગ્રાફર જયારે તેની તસવીરો ક્લિક કરી રહ્યા હતા ત્યારે નોરાએ કહ્યું કે લાઈટ વધુ આવશે તો તેનો બેલ્ટ સારો દેખાશે. આ વીડિયો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel