નોરા ફતેહીએ ટાઈટ અને નાની બ્રા ની ઉપર પહેર્યું જાળીદાર ટોપ, તસવીરો જોઈને આંખો ફફડી જશે, એકવાર જરૂર જોજો

બોલીવુડ અભિનેત્રી નોરા ફતેહી હંમેશા કોઈને કોઈ કારણે ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે, નોરાને ડાન્સિંગ ક્વિન પણ કહેવામાં આવે છે અને તેના ડાન્સના પણ લાખો લોકો દીવાના છે. નોરાની સ્ટાઇલ અને તેની સુંદરતા હંમેશા લોકોના દિલ જીતી લેતા હોય છે. ત્યારે તેની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં આગ લગાવતા હોય છે. હાલ નોરાની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે જેને પણ લોકોના હોંશ ઉડાવી દીધા છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા ફતેહીએ હાલમાં જ તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે. આ તસવીરો પર ચાહકો પ્રેમ વરસાવી રહ્યા છે. કોમેન્ટ બોક્સમાં કોઈ એક્ટ્રેસના લુક્સના વખાણ કરી રહ્યું છે તો કોઈ તેની બોલ્ડનેસ પર કુરબાન છે. નોરા ફતેહીએ તેના ડાન્સ અને પરફેક્ટ ફિગરને કારણે ઈન્ડસ્ટ્રીમાં પોતાનું આગવું સ્થાન બનાવ્યું છે. સોશિયલ મીડિયા પર પણ નોરા પોતાની સ્ટાઈલથી લોકોના દિલ જીતતી રહે છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

તાજેતરમાં જ નોરાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનું નવું ફોટોશૂટ શેર કર્યું છે. નોરાની બોલ્ડનેસે ભલભલાનો પરસેવો પાડી દીધો છે. આ તસવીરો પરથી ચાહકોની નજર દૂર કરવી ખૂબ જ મુશ્કેલ બની રહી છે. અભિનેત્રીની સુંદરતા અને હોટનેસ પર લોકો ઉગ્ર પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Town (@bollywoodtownindia)

એક યુઝરે લખ્યું છે કે, અરે યાર, કોઇ એસી ચલાવી દો યાર. ત્યાં બીજાએ લખ્યું કે, નોરા જેવું કોઈ નથી. અન્ય યુઝરે લખ્યું કે નોરા ખૂબ જ હોટ છે. તાજેતરના ફોટોશૂટમાં, નોરાએ બ્લેક બ્રાલેટ પહેરી છે જેને તેણે એકંદરે નેટથી કવર કરી છે. આ સાથે તેણે બ્લુ ડેનિમ શોર્ટ્સ પહેર્યો છે જે તેના લુકને પણ પૂરક બનાવી રહ્યો છે.

તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરાએ એક અલગ જ સ્ટાઈલ કેરી કરી છે. તેના શોર્ટ્સમાં ઘણી બધી સેફ્ટી પિન પણ જોવા મળી રહી છે. આ દિવસોમાં નોરા ફતેહી વિદેશ પ્રવાસે છે. જ્યાંથી ગતરોજ તેનો એક વીડિયો પણ વાયરલ થયો હતો. જેમાં તે અમેરિકામાં શો દરમિયાન પુષ્પાઃ ધ રાઇઝના ગીત “ઉ અંટવા” પર અક્ષય કુમાર સાથે સ્ટેજ પર શાનદાર ડાન્સ કરતી જોવા મળી હતી.

Niraj Patel