નાનું ટોપ, ઢીલું પેન્ટ, મોંઘુ બેગ લઈને નીકળી નોરા ફતેહીને જોઈને અટકી ગયા શ્વાસ, અદાઓ એવી કે ખુદને ભૂલી જશો તમે

ઢીલું ઢીલું પેન્ટ અને ટોપ જોઈને ફેન્સના મોં માં લાળ ટપકી ગઈ, જુઓ PHOTOS

બોલીવુડની ડાન્સિંગ દિવા નોરા ફતેહી બોલીવુડની એ હસીનાઓમાંથી છે જેનો દરેક લુક ચાહકોને પસંદ આવે છે, અને ફોટોગ્રાફર પણ તેની એક એક અદાને કેપ્ચર કરવા માટે તૈયાર જ બેઠા હોય છે. હાલમાં જ તે ભુજ ફિલ્મમાં નજર આવી અને તેના અભિનયે પણ દર્શકોના દિલમાં એક મોટી છાપ ઉભી કરી દીધી.

નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે, અને તે કોઈપણ જગ્યાએ જાય ત્યાં પેપેરાજી તેને પોતાના કેમેરામાં કેદ કરી લે છે. અને તેન ઘણી તસવીરો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ જતી હોય છે.

નોરા તેના ડાન્સ ઉપરાંત તેની ફેશન સ્ટાઇલ માટે પણ જાણીતી છે. હાલમાં જ નોરને એરપોર્ટ ઉપર સ્પોટ કરવામાં આવી હતી. જ્યાં તે કાળા રંગના કપડાંની અંદર ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેની તસવીરો પણ સોશિયલ મીડિયામાં આગ લગાવી રહી છે.

નોરાએ તેના માટે આ દરમિયાન બ્લેક ટોપ પસંદ કર્યું હતું. જેમાં આગળની તરફ નોટ બંધાયેલી હતી. આ ટોપની સાથે તેને બ્લેક પેન્ટ મેચ કર્યું હતું. જે દેખાવમાં ખુબ જ સ્ટાઈલિશ લાગી રહ્યું હતું. નોરાનો લુક એવો હતો કે તેના ઉપરથી નજર હટાવવી મુશ્કેલ હતી.

નોરાના આ ટોપમાં યુ નેકલાઇન સાથે સ્લીવલેસ રાખવમાં આવ્યું હતું. તે એટલું ફિટ હતું કે જેમાં નોરાની ફિટ ફિગર ખુબ જ સરળતાથી શો થઇ રહી હતી. નોરાએ જે પેન્ટ કેરી કર્યું હતું તેના ઉપર લકઝરી ફેશન બ્રાન્ડ Fendiનો લોગો નજર આવી રહ્યો હતો.

આ પેન્ટ ઉપર વર્ટિકલ વેલ્વેટ સ્ટ્રાઇપ્સ પડેલી હતી. જે તેને ખુબ જશઈની બનાવી રહ્યું હતું. આ ટ્રાઉઝર પેન્સમાં સૌથી એટ્રેક્ટિવ તેનું મલ્ટીકલર વેસ્ટબેન્ડ લાગી રહ્યું હતું. નોરાએ તેના આ લુક સાથે ફેશન બ્રાન્ડ Fendiનું જ બ્રાઉન ટોટ બેગ કેરી કર્યું હતું. જેની કિંમત 2,26,300 રૂપિયાની આસપાસ છે.

પોતાના લુકને થોડું વધારે ક્લાસી બનાવવા માટે નોરાએ બ્લેક શેડ્સ અને સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા. મેકઅપ ફ્રી લુક રાખતા તેને પીચ લિપ્સની સાથે વાળને ખુલ્લા છોડી દીધા હતા. નોરાના આ લુક ઉપરથી ચાહકો નજર પણ નહોતા હટાવી શકતા.

Niraj Patel