ફિલ્મી દુનિયા

પીળા ડ્રેસમાં જોવા મળી “દિલભર ગર્લ” નોરા ફતેહી, 5 તસ્વીરો સોશિયલ મીડિયામાં થઈ વાયરલ

બૉલીવુડની નંબર 1 આઈટમ ગર્લની ભભકાદાર તસ્વીરો જુઓ

બોલીવુડમાં પોતાના ડાન્સથી પ્રખ્યાત થનારી અભિનેત્રી નોરા ફતેહી આજે બોલીવુડમાં પોતાની એક અલગ ઓળખ બનાવી ચુકી છે. તે પોતાની સ્ટાઇલના કારણે પણ ખુબ જ ચર્ચામાં આવતી હોય છે.

Image Source

હાલમાં જ તે મુંબઈના રસ્તા ઉપર સ્પોટ કરવામાં આવી. દર વખતની જેમ તે આ વખતે પણ ખુબ જ હોટ લાગી રહી હતી.

Image Source

નોરાએ માસ્ક દ્વારા પોતાનો ચહેરો ઢાંકેલો હતો. પરંતુ પોતાના પીળા ડ્રેસમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી. અને આ સાથે જ તેને મીડિયાને પોઝ પણ આપ્યા હતા.

Image Source

નોરા સોશિયલ મીડિયા ઉપ્પર પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરોને તે શેર પણ કરતી રહે છે. લાઇમ લાઇટમાં નોરા ખુબ જ જોવા મળે છે.

Image Source

પીળા ડ્રેસની અંદર નોરાની આ તસવીરો પણ હાલ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહી છે. ચાહકોને તેનો આ લુક પણ ખુબ જ પસંદ આવી રહ્યો છે.

Image Source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.