નોરા ફતેહીએ શેર કરી તેની લેટેસ્ટ તસવીરો, તસવીરો જોઇ ચાહકો થયા ફિદા, જુઓ PHOTOS

પેન્ટસૂટની આ 7 તસવીરો જોઈને ફેન્સના શ્વાસ અધ્ધર થઇ ગયા, ઉફ્ફ જુઓ કાતિલ તસવીરો

નોરા ફતેહી તેના ખૂબસુરત ડાંસની સાથે સાથે ફેશન સેંસ માટે પણ જાણિતી છે. તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે.

નોરાની સોશિયલ મીડિયા પર ફેન ફોલોઇંગ પણ જબરદસ્ત છે, હાલમાં જ તેણે તેની કેટલીક લેટેસ્ટ તસવીરો શેર કરી છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહી બોલિવુડની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક છે. તે તેના લુક્સને કારણે ઘણીવાર ચર્ચામાં રહેતી હોય છે. નોરા ઘણીવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

નોરાની સોશિયલ મીડિયા પોસ્ટ તેની સ્ટાઇલ સેંસ વિશે ઘણુ બધુ જણાવે છે.હવે એકવાર ફરી તે તેની હોટ અને ગ્લેમરસ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ છે.

નોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં નોરાનો ઘણો હોટ લુક જોવા મળી રહ્યો છે.

નોરાએ પેંટસૂટ અને બ્રાલેટ સાથે ટીમ અપ કર્યુ છે. આ સાથે તેના ભીના વાળ ઘણો જ એટ્રેક્ટિવ લુક આપી રહ્યા છે. તેણે તેના લુકને કમ્પલિટ કરવા મેકઅપ કર્યો છે અને આ તસવીરો શેર કરતાની સાથે તેણે કેપ્શન પણ શેર કર્યુ છે.

નોરાએ કેપ્શનમાં લખ્યુ કે, મને ખબર છે કે મારો દુશ્મન મારો શિકાર કરે છે એટલે મારા માટે પ્રાર્થના કરો. નોરાની આ તસવીરો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થઇ રહી છે.

નોરાની આ તસવીરો પર લગભગ 2 કલાકમાં જ 11 લાખથી વધુ લાઇક્સ આવી ગઇ હતી. આ પરથી તેની ફેન ફોલોઇંગનો અંદાજ લગાવી શકાય છે.

નોરાના વર્કફ્રન્ટની વાત કરીએ તો, નોરા છેલ્લે વરૂણ ધવન અને શ્રદ્ધા સ્ટારર ફિલ્મ “સ્ટ્રીટ ડાંસર”માં જોવા મળી હતી. તે તેના અપકમિંગ પ્રોજેક્ટમાં અજય દેવગન, સોનાક્ષી સિન્હા અને સંજય દત્ત સાથે જોવા મળશે. આ ઉપરાંત નોરા જોન અબ્રાહમ સ્ટારર ફિલ્મ “સત્યમેવ જયતે 2″નો પણ ભાગ છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina