મનોરંજન

નોરા ફતેહીનો આ અંદાજ જોઈને તમે પણ પાગલ થઇ જશો, સમુદ્ર કિનારે તેની આ અદા જોઈને ચાહકો થયા પાગલ, જુઓ વીડિયો

બાપ રે…….આના જેવું ફિગર તો આખા બોલીવુડમાં કોઈનું નથી…7 તસવીરો જોઈને સમજાઈ જશે

પોતાના ડાન્સ મૂવ્સ માટે જાણીતી અભિનેત્રી નોરા ફતેહીનો ચાહકવર્ગ દુનિયાભરમાં ફેલાયેલો છે. નોરાની તસવીરો અને ડાન્સ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ પણ થઇ જાય છે. ત્યારે આ દરમિયાન જ નોરા ફતેહીનો એક હોટ વીડિયો સામે આવ્યો છે, જેમાં તે ખુબ જ બોલ્ડ  અંદાજમાં જોવા મળી રહી છે.

નોરાના આ વીડિયોને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે, તો તેના આ બોલ્ડ અંદાજ જોઈને ચાહકો તેના વખાણ કરતા થાકતા નથી. સમુદ્ર કિનારે નોરા ખુબ જ બોલ્ડ એક્સપ્રેશન આપી રહી છે. તે ખરેખર જોવા લાયક છે.

નોરાએ તેના આ વીડિયોને પોતાની સ્ટોરીમાં શેર કર્યો હતો, જેના ઉપર ચાહકો ખુબ જ રિએક્શન આપી રહ્યા છે.

આ વીડિયોની અંદર નોરા બીચ લુકની અંદર ખુબ જ શાનદાર લાગી રહી છે. તેને આ વીડિયોની અંદર પહેરી છે અને તેના કાતિલ લુક જોઈને ચાહકો પણ ભાન ભૂલી રહ્યા છે.

નોરાના આ વીડિયોની અંદર જોઈ શકાય છે કે તે સમુદ્રની લહેરો સામે ઉભી છે. નોરાનો આ ક્યૂટ અંદાજ ચાહકોને પણ ખુબ જ પસંદ આવ્યો છે. નોરાના આ વીડિયોને જોતા એટલું તો સ્પષ્ટ કહી શકાય કે નોરા કોઈપણ કપડાંની અંદર ખુબ જ આકર્ષક લાગે છે.

નોરાને અલગ અલગ લુકમાં વારંવાર સ્પોટ કરવામાં આવે છે. તે ક્યારેક સાડીમાં નજર આવે છે તો ક્યારેક વેસ્ટર્ન ડ્રેસમાં નજર આવે છે. નોરાને ક્યારેક લુકમાં પણ જોવામાં આવે છે, પરંતુ કોઈપણ કપડામાં નોરા ખુબ જ કાતિલ લાગતી હોય છે.

નોરાના કેરિયરની જો વાત  કરીએ તો થોડા સમય પહેલા જ તેનું ગીત “નાચ મેરી રાની” રિલીઝ થયું હતું, જે સોશિયલ મીડિયા ઉપર ધમાલ મચાવી ગયું. નોરા અને ગુરુ રંધાવાના આ ગીતને 20 કરોડથી પણ વધારે વખત જોવામાં આવ્યું છે.

 

View this post on Instagram

 

A post shared by Pinkvilla (@pinkvilla)

નોરા જલ્દી જ “ભુજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”  ફિલ્મમાં નજર આવશે. આ ફિલ્મમાં તેની સાથે અજય દેવગન જોવા મળશે. આ ફિલ્મથી જોડાયેલી નોરાની એક કલીપ પણ ખુબ જ વાયરલ થઇ રહી છે જેમાં તેના અભિનયે ચાહકોનું દિલ જીતી લીધું છે.