નોરા ફતેહીએ પાર કરી બોલ્ડનેસની બધી હદો, આ અદાઓ પર અટકી ગઇ ચાહકોની નજર

નોરાએ ફરી ધમાલ મચાવી, નીચેથી ખુલ્લું…..7 PHOTOS જોઈને ફેન્સ પણ ગલીપચી થઇ ગઈ

બોલિવુડની ખૂબસુરત ડાંસર અને અભિનેત્રી નોરા ફતેહી તેના બોલ્ડ અને ગ્લેમરસ અંદાજ માટે જાણિતી છે. તે તેના લુક અને ફિટનેસ પર ઘણુ જ ધ્યાન આપે છે. આ જ કારણ છે કે તેની ફેન ફોલોઇંગ દિવસેને દિવસે વધી રહી છે. નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. તે ઘણીવાર તેની બોલ્ડ અને કાતિલાના અદાઓને લઇને ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા ફરી એકવાર તેની બોલ્ડ તસવીરોને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. અભિનેત્રીની આ તસવીરો સોશિયલ મીડિયા પર આગ લગાવી રહી છે. તસવીરોમાં નોરા યલો ડ્રેસમમાં  નજર આવી રહી છે. તેણે મિનિમલ મેકઅપ સાથે વાળને ખુલ્લા રાખ્યા છે. આ લુકમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે. અભિનેત્રીની કાતિલાના તસવીરો ચાહકોના દિલની ધડકન વધારી રહી છે.

હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા અવાર નવાર તેના ફોટોશૂટની તસવીરો શેર કરતી રહે છે. નોરા તેની બિકી તસવીરોથી લઇને ઇન્ડિયન અવતાર સુધીની તસવીરો તેના ઇન્સ્ટાગ્રામ પર શેર કરી ચૂકી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

Shah Jina