ખુબ જ નાના નાના શોર્ટસ પહેરીને ડાન્સ ક્લાસની બહાર સ્પોટ થઇ નોરા ફતેહી, અદાઓ એવી કે આપી બેસશો દિલ

સફેદ રંગના ડ્રેસમાં હુસ્નની પરી લાગી રહી છે નોરા ફતેહી, ટૂંકી ચડ્ડી જોઈને ફેન્સ થયા પાગલ- જુઓ PHOTOS

બોલીવુડની બેસ્ટ ડાન્સર અને અભિનેત્રી નોરા ફતેહી પોતાની ફિટનેસ માટે જાણીતી છે. નોરા તેના ગ્લેમરસ લુકના કારણે ચર્ચામાં રહે છે. નોરા ફતેહી પોતાની ફેશન સેન્સ અને સ્ટાઇલથી લોકોનું દિલ જીતી લેતી હોય છે. અભિનેત્રીનો અંદાજ અને તેના ડાન્સ વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા રહે છે. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે.

તાજેતરમાં નોરા મુંબઈમાં એક ડાન્સ ક્લાસની બહાર જોવા મળી છે, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. તસવીરોમાં નોરા સફેદ જેકેટ અને શોર્ટ્સમાં જોવા મળી રહી છે. આ સાથે અભિનેત્રીએ શૂઝ પહેર્યા છે. અભિનેત્રીએ મિનિમલ મેક-અપ અને ખુલ્લા વાળથી પોતાનો લુક પૂરો કર્યો છે.

અભિનેત્રી આ લૂકમાં હોટ લાગી રહી છે. નોરાની આ તસવીરો જોઈને ચાહકો ફિદા થઈ ગયા છે. ચાહકોને આ તસવીરો ખૂબ પસંદ આવી રહી છે. હંમેશા પોતાની ચાલ માટે હેડલાઇન્સમાં રહેતી અભિનેત્રી નોરા ફતેહી આજે પેપરાજીના કેમેરામાં કેદ થઇ હતી.

નોરા ફતેહી સફેદ ડ્રેસમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. ચાહકો નોરા ફતેહીના આ લુકને ખૂબ પસંદ કરી રહ્યા છે. જણાવી દઈએ કે નોરા ફતેહી પોતાની ફિટનેસનું સંપૂર્ણ ધ્યાન રાખે છે. એટલા માટે તે જીમ, યોગ સેન્ટર અને ડાન્સ ક્લાસમાં જતી રહેતી હોય છે.

નોરા ફતેહીને ડાન્સ કરવાનું પસંદ છે. તેણે અભિનેત્રી બનતા પહેલા ઘણા સ્ટેજ શો પણ કર્યા છે. હુસ્નની મલિકા નોરા ફતેહી તેના ડાંસિંગ સ્કીલ્સ ઉપરાંત તેના બોલ્ડ અવતાર માટે પણ જાણિતી છે. નોરાની કોઇ પણ તસવીરો હોય તે લોકોનું ધ્યાન ખેંચી લે છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 32 મિલિયન ફોલોઅર્સ છે.

નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે. ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. ફિલ્મમાં નોરા જાસૂસની ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા.

ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

 

View this post on Instagram

 

A post shared by noriana🦋 (@noriana_022)

Patel Meet