નોરા ફતેહીએ બરગંડી ડ્રેસમાં કરાવ્યુ લાજવાબ ફોટોશૂટ, વેલેન્ટાઇન ડે માટે છે પરફેક્ટ આઉટફિટ

બોલિવૂડની ડાન્સિંગ ક્વીન નોરા ફતેહી તેના હોટ લુક માટે જાણીતી છે. તેની ફેશન સ્ટાઇલ શાનદાર છે. આ જ કારણ છે કે હસીના જે પણ આઉટફિટ કેરી કરે છે તેમાં તે પોતાનો કિલર લુક બતાવવાનું ભૂલતી નથી. અભિનેત્રીના બોલ્ડ સિલુએટ્સ જોઈને દરેકને ન માત્ર આશ્ચર્ય થાય છે, પરંતુ તેના પોઝના પણ લોકો દિવાના થઈ જાય છે. હાલમાં જ નોરાએ આવું એક ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ડીપ નેકલાઇન આઉટફિટમાં પોતાની સ્ટાઈલ બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

તસવીરોમાં નોરા મરૂન મિડી ડ્રેસમાં જોવા મળી રહી છે. આ આઉટફિટમાં ડીપ સ્વીટહાર્ટ નેકલાઇન આપવામાં આવી હતી, જે તેનો લુક બોલ્ડ બનાવી રહી હતી. હસીનાના ડ્રેસને પાતળા સ્ટ્રેપનો પટ્ટો આપવામાં આવ્યો હતો, જે તેના લુકમાં ઉફ ફેક્ટર વધારવાનું કામ કરી રહ્યું હતું. નોરાનો આ ડ્રેસ બોડી હગિંગ પેટર્નમાં હતો, જેના કારણે તેનું ફિગર સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora (@norafatehi_norafatehi_beauty)

નોરાના આ ડ્રેસને ઉંચી સ્લિટ પણ આપવામાં આવી હતી, જેમાં તેના ટોન્ડ લેગ્સ હાઈલાઈટ થઈ રહ્યા હતા. નોરાએ પોતાનો લુક કમ્પ્લીટ કરવા માટે હાઈ હીલ્સ પહેરી હતી. નોરા ફતેહીના વખાણ કરીએ તેટલા ઓછા છે. નોરાની દરેક સ્ટાઇલ ફેન્સને તેના દિવાના બનાવે છે. નોરા જે પણ કરે છે તે ચર્ચામાં આવી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora (@norafatehi_norafatehi_beauty)

હવે નોરાની કેટલીક સિઝલિંગ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. નોરા ફતેહીની આ નવી તસવીરો તેના લેટેસ્ટ ફોટોશૂટની છે. નોરાની આ તસવીરો ફેનક્લબ પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora (@norafatehi_norafatehi_beauty)

નોરા થાઈ-હાઈ મેક્સી ડ્રેસમાં કિલર પોઝ આપી રહી છે. તેની બોલ્ડ સ્ટાઇલે તો ઇન્ટરનેટનું તાપમાન વધારી દીધું છે. નોરાની તસવીરો જોઈને ચાહકો દિલ હારી બેઠા છે. નોરાનો પોઝ, તેની સ્ટાઇલ, મેક-અપ અને એક્સપ્રેશન દરેક તસવીરોમાં પરફેક્ટ છે. નોરાની આ તસવીરોએ ફરી એકવાર ફેન્સને તેના દિવાના બનાવી દીધા છે. ચાહકો નોરાના વખાણ કરતા થાકતા નથી. નોરાનો આ લુક ડેટ નાઈટ માટે યોગ્ય છે.

 

View this post on Instagram

 

A post shared by Nora (@norafatehi_norafatehi_beauty)

નોરાના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો, અભિનેત્રીનો અગાઉનો મ્યુઝિક વિડિયો ‘ડાન્સ મેરી રાની’ ઘણો હિટ રહ્યો હતો. વીડિયોમાં નોરાનો લુક શકીરાથી પ્રેરિત હતો. નોરાના ગીતો ચાહકોમાં લોકપ્રિય છે. ચાહકો હવે તેના આગામી પ્રોજેક્ટની રાહ જોઈ રહ્યા છે. તે છેલ્લે ફિલ્મ ભૂજમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેના અભિનયની ઘણી પ્રશંસા પણ થઇ હતી. નોરા અવાર નવાર તેની તસવીરોને કારણે ચર્ચામાં રહેતી હોય છે.

Shah Jina