નોરા ફતેહીનો બોલ્ડ લુક જોઇ મચલવા લાગ્યુ ચાહકોનું દિલ, ઝલક દિખલા જાના સેટ પર ગાઉનમાં દેખાઈ ગયો છૂપાયેલો તલ

નોરા ફતેહીએ ડ્રેસમાં ફ્લોન્ટ કર્યો છૂપાયેલો તલ, ઉફ્ફ્ફફ્ફ્ફ જોવા જેવી છે આ તસવીરો

નોરા ફતેહી અવાર નવાર પોતાના સિઝલિંગ અવતારથી સોશિયલ મીડિયાનો પારો વધારતી રહે છે.ડાન્સિંગ ક્વીન નોરા તેના ડાન્સ ઉપરાંત તેની અદાઓ માટે પણ જાણિતી છે. તે જ્યાં પણ પહોંચે છે કેમેરાની નજર તેની તરફ જ વળી જાય છે. નોરા ટીવી રિયાલિટી શોની જજ પણ બની ચૂકી છે. તેની કાતિલ અદાઓ ચાહકો અને ફોલોઅર્સને કંઇક અલગ જ ફીલ કરાવે છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

આ જ કારણ છે કે આ બાલાના ઇન્સ્ટાગ્રામ પર ફોલોઅર્સની યાદી વધતી જઇ રહી છે. હાલમાં જ તે આ મહિનાની શરૂઆતમાં રેડ ગાઉનમાં જોવા મળી હતી. તેણે કેમેરામેનને અલગ અલગ અંદાજમાં પોઝ પણ આપ્યા હતા. આ જ આઉટફિટમાં નોરાએ તેનો બોલ્ડ વીડિયો તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કર્યો છે, જેમાં તેનો સિઝલિંગ અવતાર જોવા મળી રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

નોરાએ રેડ હોટ બોડીકોન ડ્રેસ પહેર્યો છે અને ગ્લોઈંગ મેકઅપ સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. નોરા આ વીડિયોમાં એકથી વધુ સેખ્સી પોઝ આપતી જોવા મળી રહી છે. અભિનેત્રીનો સિઝલિંગ અને ગ્લેમરસ અવતાર જોઈને ચાહકોના દિલ ધડકવા લાગ્યા છે. યુઝર્સ સતત કોમેન્ટ બોક્સ પર ફાયર ઈમોજી અને રેડ હાર્ટ ડ્રોપ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

નોરા ફતેહી ઘણીવાર પોતાના બોલ્ડ લુકથી લોકોના હોંશ ઉડાવે છે. પોતાની ડાન્સિંગ સ્કિલ્સથી તે દરરોજ લોકોને તેના દિવાના બનાવે છે. જ્યાં નોરા જાય છે ત્યાં તેના બોલ્ડ લુક અને ડાન્સની ચર્ચા થાય છે. તેનું અદભૂત ફિગર દરરોજ હેડલાઇન્સનું કારણ બને છે. વીડિયોમાં નોરા તેના સિઝલિંગ લુકને ફ્લોન્ટ કરી રહી છે. નોરા ખૂબ જ હોટ લાગી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહીએ થાઈ હાઈ સ્લિટ ડ્રેસ સાથે ગોલ્ડન ચોકર પહેર્યું છે. આ સાથે અભિનેત્રીએ ખૂબ જ સારો મેકઅપ કર્યો છે અને વાળને વેવી ટચ આપીને પોનીટેલ બનાવી છે. નોરા આ લુકમાં ખૂબ જ બોલ્ડ લાગી રહી છે. તેનો આ વીડિયો ચાહકોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

તમને જણાવી દઈએ કે, નોરા ફતેહી આ સમયે ઘણા પ્રોજેક્ટ્સ પર કામ કરી રહી છે. હાલમાં જ તે ફિલ્મ ‘થેંક ગોડ’માં જોવા મળી છે. આ ફિલ્મમાં તે અજય દેવગન અને સિદ્ધાર્થ મલ્હોત્રા સાથે જોવા મળી હતી. ટૂંક સમયમાં તે ‘100 પર્સેંટ’ નામની ફિલ્મમાં પણ જોવા મળશે. ત્યાં આ દિવસોમાં અભિનેત્રી ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ માં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

Shah Jina