નોરા ફતેહીએ નિયોન ડીપ નેકલાઇન ડ્રેસમાં બતાવ્યુ હોટ ફિગર- યુઝર્સને શરમ આવવા લાગી કહ્યું કે ન દેખાવાનું દેખાડી રહી છો 

નોરા ફતેહી બોલિવૂડની સૌથી હોટ અને બોલ્ડ અભિનેત્રીઓમાંની એક છે. નોરા ફતેહી હાલમાં રિયાલિટી શો ‘ડાન્સ દીવાને જુનિયર’માં જજ તરીકે જોવા મળી હતી. આ શોમાંથી નોરાનો ગ્લેમરસ લુક અવાર નવાર સામે આવતો હતો.

નોરા તેના લુક અને સોશિયલ મીડિયા પોસ્ટ માટે હેડલાઇન્સમાં રહે છે. નોરા તેની ટોન્ડ બોડી અને કર્વી ફિગરને લઈને લોકો વચ્ચે અવાર નવાર ચર્ચામાં બની રહે છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તેનો કિલર લુક જોઈને ચાહકો પરસેવો પાડી રહ્યા છે.આ વીડિયોમાં નોરાની ગ્લેમરસ સ્ટાઈલ જોવા મળી હતી.

નોરાના લુકની વાત કરીએ તો, તે ટાઈટ શોર્ટ નિયોન ડ્રેસમાં જોવા મળી રહી છે. વીડિયોમાં નોરા કિલર પોઝ આપતી જોવા મળી રહી છે. નોરાના આ વીડિયો પર ચાહકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. કેટલાક તેના આ લુક પર ફાયર ઈમોજી મોકલી રહ્યા છે તો કેટલાક હાર્ટ ઇમોજી મોકલી રહ્યા છે

નોરા તેની ફિલ્મો કરતાં તેના લૂકને લઈને વધુ ચર્ચામાં રહે છે. ચાહકો પણ તેની સોશિયલ મીડિયા પોસ્ટની આતુરતાથી રાહ જોતા હોય છે. નોરા ફતેહીને આજે કોઈ ઓળખની જરૂર નથી. તેણે પોતાની પ્રતિભા અને મહેનતના બળે ઈન્ડસ્ટ્રીમાં ઉચ્ચ સ્થાન હાંસલ કર્યું છે.

તેણે પોતાની જાતને એક જબરદસ્ત ડાન્સર અને અભિનેત્રી તરીકે સાબિત કરી છે. આજે તેના ચાહકો વિશ્વભરમાં હાજર છે, જે નોરાની એક ઝલક માટે આતુર છે. એક્ટ્રેસ પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા માટે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે.

નોરા ફતેહી ટૂંક સમયમાં ‘એક વિલન રિટર્ન્સ’માં જોવા મળશે. આ ફિલ્મમાં તેનું આઈટમ નંબર જોવા મળશે. ફિલ્મમાં અર્જુન કપૂર, તારા સુતારિયા, જોન અબ્રાહમ અને દિશા પટની પણ જોવા મળશે.

 

View this post on Instagram

 

A post shared by (@bollyworld.shine)

આ ફિલ્મ 29 જુલાઈના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ રહી છે. આ સિવાય નોરા ફિલ્મ ‘થેંક ગોડ’માં પણ આઈટમ નંબરમાં જોવા મળશે. બોલિવૂડમાં નોરા ફતેહીના અભિનયની એટલી ચર્ચા નથી થતી જેટલી તેના ડાન્સની થાય છે. ઘણી ફિલ્મોમાં નોરાએ તેના આઈટમ નંબર્સથી દર્શકોને દિવાના બનાવી દીધા છે. નોરા ટૂંક સમયમાં ડાન્સ રિયાલિટી શો ઝલક દિખલા જાની નવી સીઝનમાં પણ જોવા મળશે. જો કે નોરા ફતેહી દ્વારા હજુ સુધી આ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, નોરા ફતેહીની સાથે માધુરી દીક્ષિત અને કરણ જોહર પણ ઝલક દિખલા જાની નવી સીઝનમાં જોવા મળશે. અહેવાલો છે કે આ ડાન્સ રિયાલિટી શો ખૂબ જ ટૂંક સમયમાં ઓન એર થશે.આ સિવાય નોરા ફતેહી ડાન્સ દીવાને જુનિયર રિયાલિટી શોને પણ જજ કરી રહી હતી.

આ રિયાલિટી શો ગયા અઠવાડિયે જ સમાપ્ત થયો હતો અને તેને તેનો વિજેતા મળ્યો હતો. ટીવી શો સિવાય નોરાના ફિલ્મ પ્રોજેક્ટ્સની વાત કરીએ તો તેણે કેટલીક ફિલ્મો સાઈન કરી છે, જેની જાહેરાત ટૂંક સમયમાં કરવામાં આવશે.

Shah Jina