કમજોર દિલ વાળા જોતા નહિ નોરા ફતેહીની આ તસવીરો, ક્રોપ ટોપમાં આવી નજર

હાથમાં હતી બેગ, રેઇનકોટ પહેરીને કોની સાથે બાઈક પર બેસીને ફુરર થઈને નીકળી નોરા ફતેહી ? જોતા જ રહી ગયા આજુ બાજુ વાળા લોકો

બોલિવૂડની ડાન્સ કવીન નોરા ફતેહી તેના બોલ્ડ લુક્સથી ઇન્ટરનેટનો પારો વધારી દેતી હોય છે. નોરા સોશિયલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે. તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી હોય છે. નોરા ફતેહી તેના લુક્સને લઈને ખુબ જ ચર્ચામાં રહેતી હોય છે.

ચાહકો તેના આ સ્ટાઈલિશ અને હોટ અવતારને જોઈને ખુદને રોકી નથી શકતા. નોરાની ઓવરઓલ સ્ટાઇલિંગ એટલી સરસ હતી કે નોરાની તસવીર પરથી નજર હટાવી લોકો માટે મુશ્કિલ હતું. તેવું જ કંઈક ફરી એકવાર દેખવા મળ્યું જયારે નોરા મુંબઈના રસ્તા પર વરસાદની સીઝનમાં બોલ્ડ અંદાજમાં નજર આવી હતી.

મુંબઈમાં વરસાદી માહોલ ચાલુ છે અને તે દરમ્યાન નોરા ખુદને પણ રોકી શકી નહિ અને છત્રી લઈને તેના કામ માટે નીકળી ગઈ હતી. તે દરમ્યાન નોરાનો સ્ટાઈલિશ અંદાજ ખુબ જ Hot લાગી રહ્યો હતો કે બધા લોકોની નોરા પરથી નજર હટાવી મુશ્કેલ હતી.

નોરાએ તેના માટે આ આઉટફિટમાં સફેદ ક્રોપ ટોપ અને બ્લૂ જીન્સ પહેર્યું હતું. નીક રાઉંડ વાળું ફિટેડ ક્રોપ ટોપમાં નોરાની કર્વ બોડી ખુબ જ સરસ રીતે ફ્લોન્ટ થઇ રહી હતી.

નોરાએ ટોપની સાથે લાઈટ બ્લૂ કલરની રિપ્ડ જીન્સ મેચ કર્યું હતું. તેમજ વેસ્ટ પર બ્રાઉન કલરનો બેલ્ટથી તેના લુકને વધારે એક્ટ્રેટીવ બનાવી દીધું હતું. તેના લુકને પૂરું કરવા માટે નોરાએ ગ્રે કલરના સ્પોર્ટ્સ શૂઝ પહેર્યા હતા, જે આવા વરસાદી માહોલમાં સૌથી વધારે કમ્ફટેબલ રહેતા હોય છે.

ખુલ્લા વાળ અને લાઈટ મેકઅપમાં નોરા ખુબ જ સુંદર દેખાઈ રહી હતી. તેમનજ સેફટી માટે નોરાએ મોઢા ઉપર બ્લેક કલરનું માસ્ક પહેરેલું હતું. વરસાદથી બચવા માટે નોરાએ છત્રીની સાથે રેઇનકોટ પણ લીધેલો હતો. જે રેઇનકોટ પહેરીને નોરા બુલેટ બાઈક પર કોઈકની સાથે બેસીને જતી રહી હતી.

નોરાએ પણ મુંબઈના ટ્રાફિકથી બચવા માટે બાઈક પર બેસીને જતી રહી હતી. તેમજ ખાસ વાત એ છે કે નોરા ફતેહી આવી, બાઈક પર બેસી અને નીકળી ગઈ અને આજુ બાજુ વાળા લોકો તેને જોતા જ રહી ગયા હતા.

Patel Meet