શરમને બાજુ પર મૂકી બોડી હગિંગ ડ્રેસમાં નોરા ફતેહીએ ફ્લોન્ટ કરી કર્વી બોડી, એકલામાં જ જોજો PHOTOS

નોરા તો નોરા છે યાર, સફેદ ડ્રેસમાં ઘણું બધું દેખાડી દીધું- જુઓ PHOTOS

બોલિવુડ અભિનેત્રી નોરા ફતેહી તેના ડાંસ અને અભિનય ઉપરાંત તેની ફેશન સેંસ અને સ્ટાઇલ માટે જાણિતી છે. તે ઘણીવાર સોશિયલ મીડિયા પર તેની તસવીરોને લઇને છવાઇ જતી હોય છે. હાલમાં જ નોરાની કેટલીક તસવીરો સામે આવી છે, જે હાલ ચર્ચાનો વિષય બની છે. આ તસવીરોમાં નોરાનો લુક જોઇ ચાહકો પાગલ થઇ ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

નોરાના લુકની વાત કરીએ તો, નોરાએ વ્હાઇટ કલરનો હદથી વધારે બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. નોરાએ શરમને નેવે મૂકી ખૂબ જ બોલ્ડ ડ્રેસ પહેર્યો છે. આ બોલ્ડ ડ્રેસમાં તેના ક્લીવે સ્પષ્ટ દેખાઇ રહ્યા હતા. આ બોડી હગિંગ ડ્રેસમાં નોરાનો કાતિલાના લુક જોવા મળ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Bollywood | Filmy Toli (@filmytoli)

નોરાએ તેના આ લુકને મિનિમલ મેકઅપ, ઓપન હેર અને મિનિમલ જ્વેલરીથી કંપલીટ કર્યો છે, આ દરમિયાન તેણે હીલ્સ કેરી કરી છે. નોરા મુંબઇના રસ્તા પર કાતિલાના અને બોલ્ડ અંદાજમાં પોઝ આપી રહી છે. ચાહકો તેની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi_69)

નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 31 મિલિયન ફોલોઅર્સ છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. હાલમાં જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની સૌથી બોલ્ડ મોડેલ અને ડાન્સર નોરા ફતેહીએ થોડા જ વર્ષમાં ઝળહળતી સફળતા હાંસિલ કરી લીધી છે. નોરા ફતેહી સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ રહે છે. નોરા તેની તસ્વીર અને વિડીયો સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નોરાએ એક ઇન્ટરવ્યૂમાં તેની સંઘર્ષ ગાથાની વાત કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

મૂળ કેનેડાની રહેવાસી નોરા ફતેહીએ ફિલ્મ ‘ રોર: ટાઇગર્સ ધ સુંદર બંસ’થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું હતું. વર્ષ 2014માં બોલીવુડમાં ડેબ્યુ કરનારી નોરા સ્ટ્રીટ ડાન્સર 3ડીમાં વરુણ ધવન અને શ્રદ્ધા કપૂર સાથે નજરે ચડશે. નોરાએ એક ઈન્ટવ્યુમાં તેના બોલીવુડના સંઘર્ષની વાત કરી હતી. નોરાએ કહ્યું હતું કે, તેના માટે કેનેડા છોડવું આસાન ના હતું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

નોરાએ કહ્યું હતું કે, તેનો દેશ અને તેના મિત્રો છોડીને ભારત દેશમાં આવવું જ્યાં મને કોઈ જાતના હતું. તે મારા માટે થોડું મુશ્કેલ હતું.પરંતુ મેં થોડા જ વર્ષમાં અહીં જગ્યા બનાવી લીધી જેનાથી હું સઁતૃષ્ટ છું.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

નોરાએ વધુમાં કહ્યું હતું કે, હું ફક્ત 5 હજાર રૂપિયા લઈને જ ભારત આવી હતી. હું જે એજન્સીમાં કામ કરતી હતી ત્યાં મને અઠવાડીયાના 3 હજાર રૂપિયા મળતા હતા. આ પૈસામાં મેનેજ કરવું થોડું મુશ્કેલ હતું. પરંતુ હું બધી રીતે મેનેજ કરી લેતી હતી જેથી અઠવાડિયાના અંતે પૈસા પુરા ના થઇ જાય.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

નોરા ફતેહીએ કહ્યું હતું કે, તેને બૉલીવુડ ઈન્ડસ્ટ્રીઝમાં ઘણું કામ કર્યું છે પરંતુ તે સમયે તે ખાસ કંઈ પ્રસિદ્ધ થઇ આ હતી. પરંતુ દિલબર સોન્ગ મારા માટે ટર્નિંગ પોઇન્ટ હતો. નોરાએ વધુમાં કહ્યું હતું કે, બોલીવુડની ફ્રી સ્ટાઇલ અંદાજ તેને ઘણો પસંદ છે. મારી માટે ડાન્સ કરવો એક કુદરતી છે. નોરા આજ કારણે તેના ડાન્સ મૂવ્સના સહારે ભારતમાં જાણીતી થઇ ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

જણાવી દઈએ કે, નોરા સુષ્મિતા સેનના સોન્ગ દિલબરની રીમેકમાં જોવા મળી હતી. આ ગીત ઘણું પોપ્યુલર થયું હતું. આ ગીત ઘણા સમય સુધી યૂટ્યૂબ પર ટોપ ટ્રેડ પર રહ્યું હતું. નોરાના ગીતે જબરદસ્ત લોકપ્રિયતા હાંસિલ કરી હતી. નોરાએ તેના ડાન્સ મૂવ્સને કારણે તેન બોલીવુડની નવી આઈટમ કવિન બની ગઈ હતી.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi.69)

જોન અબ્રાહમની સત્યમેવ જયતેમાં આઈટમ નંબર, બાદમાં સલમાન ખાન સાથે ભારત અને તે બાદ વિકી કૌશલ સાથે ગીત ‘પછતાઓગે’ રિલીઝ થયા બાદ નોરા હવે સ્ટ્રીટ ડાન્સર 3 ડીમાં કામ કરી રહી છે. આ ફિલ્મ 24 જાન્યુઆરીને દિવસે રિલીઝ થવા જઈ રહી છે.

Shah Jina