બ્લેક બિકી પહેરીને પાણીમાં કૂદી ગઈ કયુટી નોરા ફતેહી, તસવીરો જોતા જ લોકોની આખોના ડહોળા બહાર આવી ગયા

ખૂબસુરત ડાન્સર નોરા ફતેહી સોશિયલ મીડિયા પર તેની હોટ તસવીરો અને વીડિયોને લઇને ચર્ચામાં રહે છે. તે સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તસવીરો અને વીડિયો શેર કરી લોકોના હોંશ ઉડાવતી રહે છે. નોરાની તસવીરો અને વીડિયો પોસ્ટ કરતા જ વાયરલ થઇ જાય છે,

 

View this post on Instagram

 

A post shared by nora.fans (@nora.fans_)

જેમ કે નોરાના ચાહકો તેના ફોટોઝ અને વીડિયોની રાહ જોઇને બેઠા હોય. પોસ્ટ શેર થતા જ તેમાં લાઇક્સ અને કોમેન્ટ્સનો વરસાદ થવા લાગે છે. નોરા બધા લુકમાં છવાઇ જાય છે. નોરાએ હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે ક્યારેય લુક તો ક્યારેય અદાઓ તો ક્યારેક બોલ્ડ ડાન્સ મૂવ્સ બતાવતી જોવા મળે છે.

 

View this post on Instagram

 

A post shared by (@nora.fatehi_love)

ક્યારેક તે બિકી પહેરી સમુદ્રમાં છલાંગ લગાવતી પણ જોવા મળે છે.આ વીડિયોમાં તે ફુલ ઓન મસ્તીના મૂડમાં નજર આવી રહી છે. નોરાનો આ બિંદાસ અંદાજ લોકોને ઘણો પસંદ આવી રહ્યો છે. ઝલક દિખલા જાની જજ અને ડાન્સિંગ ક્વીન નોરાનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. નોરા ફતેહીના આ વીડિયોમાં ઘણી શાનદાર ક્ષણો દેખાઈ રહી છે,

 

View this post on Instagram

 

A post shared by bollywood.great (@bollywood.great)

પરંતુ એક ક્ષણ જેણે લોકોના હૃદયના ધબકારા બંધ કરી દીધા તે છે સમુદ્રમાં તેની કૂદવાની ક્ષણ. બાદમાં વીડિયોમાં નોરા બિકીમાં તેની યોટની કિનારે ઉભી છે. પછી તે તેના મિત્રોને કહે છે કે હવે તે સમુદ્રમાં કૂદવા જઈ રહી છે, થોડી જ વારમાં નોરા સમુદ્રમાં કૂદી પડે છે અને તેના મિત્રો તેની પાછળ જાય છે. સુંદર ડાન્સર નોરા ફતેહી તેના દિવસોને યાદ કરી રહી છે

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi ✨ (@norafatehilovent)

જે તેણે દરિયા કિનારે બીચ પર વિતાવ્યા હતા. તે દિવસોને યાદ કરીને તેણે તેની રમુજી પળોને વીડિયોમાં કમ્પાઈલ કરીને શેર કરી છે. વીડિયોમાં નોરા ઘણી મસ્તી કરી રહી છે, ક્યારેક તડકામાં સૂતી, ક્યારેક ખાતી-પીતી અને ક્યારેક તેના મિત્રો સાથે બોલ્ડ ડાન્સ મૂવ્સ બતાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by bhavisha (@bhavisha.patel.mam)

Shah Jina