નોરા ફતેહીએ જીમમાં વર્કઆઉટ કરતા કરતા ધીરે-ધીરે શોર્ટ્સ નીચે કરી બતાવ્યુ એવું કે, ચાહકોએ તો બૂમ પાડી દીધી

હોટ નોરાએ ચુપકેથી મોબાઈલ કેમેરા સામે સરકાવ્યું નીકર, એવું તે શું દેખાઈ ગયું કે ફેન્સની ચીસ પડી ગઈ- જુઓ

બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખ મેળવી ચૂકેલ અભિનેત્રી નોરા ફતેહી તેની શાનદાર અદાઓ અને ડાન્સ મુવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. ડાંસરથી અભિનેત્રી બનેલી નોરા ફતેહી ઘરની બહાર જેવી જ પગ મૂકે છે કે તેના હુસ્નની ચર્ચા થવા લાગે છે. તે તેની શાનદાર ડાંસિગ સ્કિલ અને સ્ટાઇલિશ અંદાજ માટે જાણિતી છે. નોરા ફતેહીએ બોલિવુડમાં એન્ટ્રી તેની ડાંસિંગ સ્કિલથી કરી હતી. તેના ઘણા ગીતોના ચાહકો દીવાના છે.

નોરા સોશિયલ મીડિયામાં પણ ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો તેમજ વીડિયો પણ અવાર નવાર શેર કરતી રહે છે. હાલમાં જ નોરાનો એક જીમ વીડિયો ખબ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. નોરાએ જે વીડિયો શેર કર્યો છે, તેમાં તે બ્લેક સ્પોર્ટ્સ બ્રાલેટ અને બ્લેક શોર્ટ્સમાં જોવા મળી રહી છે.

નોરા ધીરે ધીરે તેના શોર્ટ્સને નીચે કરે છે અને તે આવું કરી તેની ટોન્ડ બેલી બતાવી રહી છે. નોરા તેની ફ્લેટ બેલીને સાઇડ પોઝ આપી પણ બતાવે છે.  નોરા ફતેહીનો આ વીડિયો જીમ વર્કઆઉટનો છે. તે જીમમાં વર્કઆઉ કર્યા બાદ મિરરમાં સેલ્ફી વીડિયો બનાવી રહી છે. તેણે આ વીડિયો પર વર્ક ઇન પ્રોગ્રેસ અને હોટનેસનું પણ સ્ટીકર લાગવ્યુ  છે.

હાલમાં જ રીલિઝ થયેલ ફિલ્મ “ભૂજ ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા”માં તેના અભિનયની ખૂબ સરાહના થઇ હતી. આ ફિલ્મમાં નોરા ઉપરાંત અજય દેવગન, સોનાક્ષી સિન્હા, સંજય દત્ત પણ હતા. પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે.

નોરા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. તે અવાર નવાર તેની બોલ્ડ અને ગોર્જિયસ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહેતી હોય છે. સોશિયલ મીડિયા પર તેની ફેન ફોલોઇંગ પણ ઘણી સારી છે. ઇન્સ્ટાગ્રામ પર તેની 31 મિલિયન કરતા પણ વધારે ફોલોઅર્સ છે.

તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે. હાલમાં જ નોરાની “ભૂજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા” ફિલ્મ રીલીઝ થઇ છે, જેમાં તેના અભિનયની ઘણી સરાહના થઇ છે.

બોલીવુડની દિલભર ગર્લ નોરા ફતેહીની તસવીરો હંમેશા સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે. નોરા પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને પોતાની તસવીરો સાથે તે પોતાના ડાન્સ વીડિયોને પણ શેર કરતી રહે છે, જેને ચાહકો દ્વારા ખુબ જ પસંદ પણ કરવામાં આવે છે.

હાલમાં જ નોરાનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં તે એક હાથમાં બરફનો ગોળો અને બીજા હાથમાં આઈસ્ક્રીમ કોન લઈને ચાટતી જોવા મળી રહી છે. નોરાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે ફિલ્મ “ભુજ”માં જોવા મળી હતી, આ ફિલ્મમાં તેના અભિનયની ચાહકોએ ખુબ જ પ્રસંશા કરી છે. ભુજ ફિલ્મમાં તેની સાથે અભિનેતા અજય દેવગન અને સંજય દત્ત પણ મુખ્ય ભૂમિકામાં હતા.

નોરાએ “દિલભર” અને “ગરમી” ગીત દ્વારા દર્શકોને દિલ જીતી લીધા હતા. જેના બાદ તેને “નાચ મેરી રાની” અને “છોડ દેંગે” ગીત દ્વારા પણ ચાહકોના દિલમાં આગ લગાવી દીધી. નોરાના ડાન્સને ચાહકો ખુબ જ પસંદ કરે છે. અને નોરા પણ પોતાના ધમાકેદાર ડાન્સ દ્વારા ચાહકોને દીવાના કરવાનો કોઈ મોકો છોડતી નથી.

મુંબઇના રસ્તા પર સ્ટાર્સને ઘણીવાર સ્પોટ કરવામાં આવે છે, ત્યારે મોડી રાત્રે મુંબઇમાં મશહૂર અભિનેત્રીને ખૂબ જ સ્ટાઇલિશ અંદાજમાં સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તેની ઘણી સ્ટાઇલિશ તસવીરો કેમેરામાં કેદ થઇ હતી.

બોલીવુડની ડાન્સિંગ ક્વિન તરીકે ઓળખ મેળવી ચૂકેલ અભિનેત્રી નોરા ફતેહી તેની શાનદાર અદાઓ અને ડાન્સ મુવ્સના કારણે હંમેશા ચર્ચામાં રહે છે. નોરા અવાર નવાર ઘણી જગ્યાએ સ્પોટ પણ થતી હોય છે. અને હંમેશા તેનો કાતિલ લુક પણ મીડિયા અને સોશિયલ મીડિયામાં છવાયેલો રહેતો હોય છે.

હાલમાં જ નોરાને એરપોર્ટ પર સ્પોટ કરવામાં આવી હતી, આ દરમિયાનની નોરાની તસવીરો ઘણી વાયરલ થઇ હતી. રાત્રે તેને મુંબઇ એરપોર્ટ પર સ્પોટ કરવામા આવી હતી. આ દરમિયાન તેણે શાઇન લેધર પેંટ અને ટેંક ટોપ પહેર્યુ હતુ. જેમાં તે ખૂબ જ બોલ્ડ અને ગોર્જિયસ લાગી રહી હતી.

નોરાએ તેના આ લુક સાથે મિનિમલ મેકઅપ કર્યો હતો અને વાળને ખુલ્લા રાખ્યા હતા. તેણે હાઇ હિલ્સ કેરી કર્યા હતા, તેમજ તેણે યેલો બેગ સાથે કેરી કર્યુ હતુ. એરપોર્ટ પર નોરાનો સ્ટાઇલિશ અંદાજ જોવા મળ્યો હતો. નોરાની આ તસવીરો જોતજોતામાં જ વાયરલ થઇ ગઇ હતી. ચાહકો પણ નોરાની આ તસવીરોને પસંદ કરી રહ્યા છે.

Video 2

Shah Jina