ફરી એક વાર નોરા ફતેહી નજર આવી ખુબ જ બોલ્ડ લુકમાં, વાયરલ થઇ રહી છે તસવીરો…

નોરા ફતેહીનો અત્યાર સુધીનો સૌથી HOT લુક, 7 PHOTOS જોતા જ થઇ જશે ગલગલીયા

મહારાષ્ટ્રમાં લોકડાઉંન ખુલતા જ બોલિવૂડ સેલિબ્રિટી ફિલ્મ શૂટ પર પાછા આવી રહ્યા છે. પ્રોડક્શન હાઉસની બહાર, મુંબઈ એરપોર્ટ અને જીમની બહાર સેલિબ્રિટીઓ નજર આવી રહી છે.

અભિનેત્રી નોરા ફતેહીના ડાન્સના દુનિયા ભરમાં કરોડો લોકો દીવાના છે. નોરા ફતેહી આ સમયે પણ ભારતમાં તેના ડાન્સ અને લુક્સના લીધે ઘણી ફેમસ છે. નોરા ફતેહી સોશ્યિલ મીડિયા પર ખુબ જ એક્ટિવ રહેતી હોય છે.

તેની તસવીરો અને વીડિયો ચાહકો સાથે શેર કરતી કરતી હોય છે. થોડા સમય પહેલા નોરા ફતેહીને મુંબઈમાં નજર આવી હતી. નોરા ફતેહીએ સફેદ કલરનો વન પીસ ડ્રેસ પહેર્યો છે. મિનિમલ મેકઅપમાં નોરા ફતેહી ખુબ જ સુંદર દેખાઈ રહી હતી.

નોરા તેના લુકથી લોકોને ઘાયલ કરી દેતી હોય છે. આ વખતે નોરા કહેર વરસાવતી નજર આવી રહી છે. નોરા તસવીરમાં કર્વ ફિગર ફ્લોન્ટ કરતી દેખાઈ હતી. નોરા ફતેહીએ તેની દિલકશ અંદાજથી બોડીકૉન ડ્રેસમાં ફિગર ફ્લોન્ટ કરતી નજર આવી હતી.

સોશ્યિલ મીડિયા પર તેનો ગ્લેમરસ અને મોડર્ન લુક ચાહકોને હંમેશા પસંદ આવતો હોય છે. ઘણી બધી વાર નોરાનું ફેશન અને સ્ટાઇલ સોશ્યિલ મીડિયામાં ચર્ચામાં રહેતું હોય છે. નોરાનું આ સ્ટાઈલિશ લુક જોયા પછી ચાહકો નોરાની તસવીર પરથી નજર હટાવી શકતા નથી. તસવીરમાં ચાહકો ભરપૂર લાઇક્સ અને કૉમેન્ટ્સ મળી રહી છે.

નોરા ફતેહીની બોલ્ડ ફિગર જોયા પછી ઘણા લોકોએ નોરને ટ્રોલ કરવાનું શરુ કરી દીધું હતું તો ઘણા લોકોએ નોરાના ખુબ જ વખાણ કર્યા હતા. એટલું જ નહિ એક યુઝરે નોરા ફતેહીની તુલના હોલિવૂડની ટીવી રિયાલિટી સ્ટાર કિમ કાર્દાશિયાં સાથે કરી દીધી હતી.

જણાવી દઈએ કે નોરા ફતેહીએ ઘણી ફિલ્મોમાં ધમાકેદાર આઈટમ ગીત કર્યા છે. છેલ્લે નોરા ફતેહી રેમો ડિસૂઝાના ડાયરેક્શનમાં બનેલી ફિલ્મ ‘સ્ટ્રીટ ડાન્સર 3D’માં નજર આવી હતી. તેના સિવાય નોરા ફતેહીએ સલમાન ખાનની ફિલ્મ ‘ભારત’માં પણ મહત્વપૂર્ણ કિરદાર નિભાવ્યું હતું.

હવે નોરા તેની આવવા વાળી ફિલ્મ ‘ભુજ : ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા’માં નજર આવશે જેમાં અજય દેવગણ, સંજય દત્ત અને સોનાક્ષી સિન્હા મુખ્ય ભૂમિકામાં છે. તેના સિવાય નોરા ફતેહી જોન અબ્રાહમની આવવા વાળી ફિલ્મ ‘સત્યમેવ જયતે 2’માં પણ નજર આવશે.

Patel Meet