નોરાનું આ તો રીતસરનું બધું દેખાવા લાગ્યું, PHOTOS જોતા જ હાહાકાર મચી ઉઠ્યો- જુઓ બોલ્ડ તસવીરો
બોલિવૂડની સૌથી હોટ અને બોલ્ડ ડાંસિંગ દીવા નોરા ફતેહીના લાખો લોકો દીવાના છે. તે તેના ડાન્સ મૂવ્સથી દરેકના દિલ જીતી લે છે. નોરા ફતેહીએ ‘સત્યમેવ જયતે 2’ ના ગીત ‘કુસુ કુસુ’ માં તેના હોટ પર્ફોર્મન્સથી બધાને હેરાન કરી દીધા હતા અને આ દિવસોમાં તે બીજા એક મ્યુઝિક આલ્બમનું શૂટિંગ કરી રહી છે જેના માટે તે હાલમાં ગોવામાં છે. ડાન્સર નોરા ફતેહીની દરેક હરકતોના ચાહકો દિવાના છે. નોરા ફતેહી તેના બેલી ડાન્સની સાથે સાથે હોટ ડ્રેસને કારણે પણ ચર્ચામાં છે.
View this post on Instagram
અભિનેત્રીની હાલમાં જ તેના બે વીડિયો શેર કર્યા છે જે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. આ વીડિયોમાં નોરા ફતેહીએ તેના ડીપ નેક ડ્રેસથી સનસનાટી મચાવી દીધી છે. નોરા ફતેહીએ સોશિયલ મીડિયા પર અદ્ભુત વિડિયો શેર કર્યા છે જેમાં તેણે પિસ્તા ગ્રીન રંગનો ડ્રેસ પહેર્યો છે અને તે એટલો ઊંડો છે કે અભિનેત્રીની આખી ક્લીવેજ સ્પષ્ટ રીતે દેખાઈ રહી છે.
View this post on Instagram
નોરાએ પોતાનો લુક સિમ્પલ રાખ્યો છે, તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને ગળામાં એક નાનો નેકપીસ પહેર્યો છે અને તેની હોટનેસથી તે બધાને ઘાયલ કરી રહી છે. ચાહકો આના પર અલગ-અલગ રીતે કોમેન્ટ કરી રહ્યા છે.
View this post on Instagram
આ ડીપ નેક ડ્રેસમાં નોરાની ક્લીવેજ દેખાઈ રહી છે અને તેનો તલ પણ તેમાં દેખાઈ રહ્યો છે, જેને જોઈને ફેન્સ આ તસવીર પર હસી રહ્યા છે અને જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે અને નોરાને તમે પૂછી રહ્યા છે કે તમે આ સુંદર તલને આટલા લાંબા સમય સુધી કેમ છુપાવીને રાખ્યો ? તો બીજા યુઝરે લખ્યું કે આ બ્યુટી સ્પોટ છે. તમને જણાવી દઈએ કે નોરા તેના સોશિયલ મીડિયા પર તેના બોલ્ડ સ્ટાઈલ માટે ઘણી વખત જાણીતી છે અને તેનો લુક બધાનું ધ્યાન ખેંચે છે.
View this post on Instagram
ઉલ્લેખનીય છે કે, નોરાના આ વીડિયોમાં ચાહકોની નજર એવી જગ્યાએ પડી જયાં ક્લીવેજમાં નોરાનો સુંદર તલ દેખાયો, જેના વિશે તેઓ સવાલો પૂછવા લાગ્યા હતા. મોટાભાગના ચાહકો તેના વીડિયો અને તસવીરો પર ફાયર ઇમોજી પોસ્ટ કરી રહ્યા છે. જણાવી દઇએ કે, આ પહેલા નોરા ફતેહીનો સિંગર ગુરુ રંધાવા સાથે ગોવાના બીચ પર ફરતો ફોટો વાયરલ થયો હતો. એવા પણ અહેવાલ હતા કે બંને આજકાલ ડેટ કરી રહ્યા છે.
View this post on Instagram
પરંતુ સત્ય એ છે કે બંને એક જ મ્યુઝિક વીડિયો શૂટ કરવા માટે ગોવામાં હતા. અન્ય એક તસવીરમાં, નોરા તળાવમાં પડેલી જોવા મળી હતી, જે દરમિયાન તે સંપૂર્ણ મરમેઇડ (જલપરી) જેવી દેખાતી હતી. ફોટો શેર કરતી વખતે નોરા ફતેહીએ કેપ્શન પણ ખૂબ જ સરસ આપ્યુ હતુ.
View this post on Instagram