ખબર

કોરોનાના કહેર વચ્ચે રાજ્ય માટે આવ્યા રાહતના સમાચાર, વધુ એક જિલ્લો થયો કોરોના મુક્ત

હાલ રાજ્ય ભરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. કોરોનાના વધતા કેસ ચિંતાનો વિષય બન્યો છે. આ વચ્ચે રાહતના સમાચાર આવ્યા છે.

Image source

સુરેન્દ્રનગર જિલ્લામાં કોરોનાનો એક કેસ નોંધાયો હતો. આ દર્દીએ આજે કોરોનાને મ્હાત આપી છે. જિલ્લાના થાનગઢ ખાતે રહેતા 61 વર્ષીય વ્યક્તિને કોરોના પોઝિટિવ આવ્યો છે. આ વ્યક્તિને 24 રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ વ્યક્તિની ટ્રાવેલ હિસ્ટ્રી બોટાદની છે. કોરોનાનો પોઝિટિવ કેસ આતા જિલ્લા તંત્રમાં દોડધામ મચી છે.

Image source

જણાવી દઈએ કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 326 કેસ નોંધાયા છે. અમદાવાદમાં 267 નવા કેસ નોંધાયા છે. રાજ્યમાં કુલ કોરોના વાયરસના કેસ 4721 થઇ છે. જ્યારે આજે 22 દર્દીઓના મોત થયા છે. રાજ્યમાં કોરોનાથી અત્યાર સુધીમાં 236 દર્દીઓના મૃત્યુ થયા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.